ભાણવડના ઢેબર ગામે પિતા-પુત્રને જૂની અદાવતમા સગા બે ભાઇએ માર માર્યો ટંકારાનાં લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન પર 4 શખસોએ…
View More ટંકારાના લજાઇ ગામે ઘર પાસે મોબાઇલનો ટાવર નાખવાની ના પાડતા યુવાન ઉપર હુમલોCategory: સૌરાષ્ટ્ર
બાકી રકમની વસુલાત કેસમાં દેવાદારને 45 દિવસ સિવિલ જેલમાં બેસાડવા હુકમ
જામનગરમાં રૂૂપિયા 1 લાખ 48 હજાર ની બાકી વસૂલાત ના કેસમાં અદાલતે દેવાદાર ને 45 દિવસ સિવિલ જેલ માં બેસાડવા નો આદેશ કર્યો છે. જામનગરમાં…
View More બાકી રકમની વસુલાત કેસમાં દેવાદારને 45 દિવસ સિવિલ જેલમાં બેસાડવા હુકમગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યા
શહેરની કે.ડી.એલ.બી. કોલોનીમાં માસીનાં ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂૂા. 7,25,000ના દાગીના તફડાવી જનારા ભાણેજ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરની કે.ડી. એલ. બી. કોલોનીમાં આવેલાં…
View More ગાંધીધામમાં માસીના ઘરમાં ઘુસી ભાણેજે રૂા.7.25 લાખના દાગીના તફડાવ્યારાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજા
એકાતરા ઇંડા લેવા આવતા વેપારી પ્રૌઢને કાગદડી નજીક વહેલી સવારે નડયો જીવલેણ અકસ્માત રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો કાર કાગદડી પાસે વહેલી સવારે બંધ…
View More રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજામોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો
વસંત પ્લોટમાંથી એક્ટિવાની ચોરી મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે…
View More મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયોભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈ
ભાવનગરની એલસીબી પોલીસે રૂૂ.1.32 લાખ મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની તસ્કર ટોળકી ને ઝડપી લીધી છે.અને સાત ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી પાંચ શખ્સોની તસ્કર ટોળકી ઝડપાઈચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ
ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ…
View More ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસથાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુ
બે ક્રશર પ્લાન્ટ, 400 મેટ્રીક ટન કાર્બોસેલ સહિતનો રૂા.80.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો થાનગઢના જામવાળી ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે કોલસાની લીઝનું…
View More થાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા માર્ગ પર શુક્રવારે બપોરના સમયે દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રોનું મોટરસાયકલ અકસ્માતગ્રસ્ત થતા આ બાઈકમાં જઈ રહેલા જામનગરના યુવાનનું કરુણ…
View More ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુરાપરના ચિત્રોડમાં યુવાનનું શંકાસ્પદ મોત, પરિવારે કહ્યું દારૂ પીવાથી જીવ ગયો !
રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે એક યુવકનું શંકાસ્પદ અવસ્થામાં ઘરે મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. પરિજનોના આક્ષેપ મુજબ દેશી દારૂૂ પીવાથી યુવકનું…
View More રાપરના ચિત્રોડમાં યુવાનનું શંકાસ્પદ મોત, પરિવારે કહ્યું દારૂ પીવાથી જીવ ગયો !