ચુડાના યુવક યુવતીએ ગયા મહિને ઘરેથી ભાગી જઈ સુરતમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રેમલગ્ન કરેલી યુવતીનું રતનપરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. બાદમાં મોડી…
View More ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપીCategory: સૌરાષ્ટ્ર
શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ
શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા…
View More શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલદારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ
ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા…
View More દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુસોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત
ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા…
View More સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોતદેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડા
દેવોના દેવ મહાદેવને જોવા માટેનો શ્રાવણ મહિનો મધ્યરાત્રીથી શરૂ થઇ રહયો છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા…
View More દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડાનવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધી
મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં…
View More નવલખી બંદર તથા કોસ્ટલના આઠ ટાપુઓ ઉપર પ્રવેશબંધીકેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયા
જુગારીઓ પાસેથી રોકડ, મોબાઇલ સહિત રૂા.52 હજારનો મુદ્દામાલ જપ્ત કેશોદમાં રહેતા મહિલાના ઘરે પોલીસે રેઇડ પાડી રાજકોટનાં મહિલા સહિત 9 મહિલાને જુગાર રમતાં ઝડપી લઇ…
View More કેશોદમાં મકાનમાં જુગારનો દરોડો, રાજકોટની મહિલા સહિત નવ ઝડપાયાલખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા
લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…
View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજાસોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ
સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે શિવભક્તો…
View More સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભરીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યું
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલી વીડિયો સ્ટોરી મૂકી રાજદીપસિંહ જાડેજા અને પીન્ટુ ખાટડીને બેફામ ગાળો ભાંડી રિબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર…
View More રીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યું