શાપર અને ગુંદાસરાના બંને યુવાન જમવા નીકળ્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત શાપર અને કોટડાસાંગાણીના ગુંદાસર ગામના બે યુવાન મિત્રો બાઈક લઈને જમવા…
View More રાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોતCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને લાગ્યો વીજશોક: એકનું મોત
રાજકોટમાં દુધસાગર રોડ પર આવેલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને અકસ્માતે વીજશોક લાગતાં ત્રણેય બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં…
View More રાજકોટમાં સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં ત્રણ યુવકને લાગ્યો વીજશોક: એકનું મોતધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલો
સસ્પેન્ડ કરાયેલ મંડળીના મંત્રીએ પગાર અને પીએફ બાબતે સાધારણ સભામાં માથાકૂટ કરી હુમલો કર્યો ધોરાજીની છાડવાવદર સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડ કરેલ મંત્રીએ સાધારણ સભામાં…
View More ધોરાજી સહકારી મંડળીના પ્રમુખ ઉપર સસ્પેન્ડેડ મંત્રી સહિત 6 સભ્યોનો હૂમલોરીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા
રૂરલ પોલીસે ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી લીધા, વોન્ટેડ આરોપી હાર્દિકસિંહ જાડેજાએ જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું ખૂલ્યું અઠવાડિયા પહેલા બંને શાર્પ શૂટરોએ હાર્દિકસિંહની સાથે પેટ્રોલપંપની…
View More રીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયામોરબીમાં રોડની વચ્ચે બાઇક ઉભું રાખી દેતા મેમો આપતા પોલીસ કર્મચારી પર દંપતીનો હુમલો
માથામાં મોબાઇલ મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ મોરબી શહેરની વાવડી ચોકડીએ ટ્રાફિક નિયમન સમયે એક દંપતીએ રોડની વચ્ચે બાઈક ઉભું રાખી દેતા ટ્રાફિક પોલીસે દંપતીને…
View More મોરબીમાં રોડની વચ્ચે બાઇક ઉભું રાખી દેતા મેમો આપતા પોલીસ કર્મચારી પર દંપતીનો હુમલોગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
બોટાદની સેસન્સ કોર્ટે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મહેન્દ્રભાઈ માનસિંહભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. આ…
View More ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજાભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યા
વેપારીને એકના ડબલ કરવાની લાલચ આપી હતી ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની યુવકને આર્મીમાં હોવાની ઓળખ આપી…
View More ભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યાગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનો
અવારનવાર ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ જેલ વધુ એક વાર ટોક ઓધ ધ ટાઉન બની છે. ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝભલાનો ઘા કર્યો…
View More ગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનોભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયા
ભુજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કાર્યરત ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂૂ. 40,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. એક…
View More ભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયામોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ તૈયાર થતા ખુલ્લો મૂકાયો
મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું એક મહિના પહેલા કામ શરૂૂ કરવામાં આવ્યું હતું. આ કામના કારણે રોડ બંધ કરી વૈકલ્પિક રૂૂટ જાહેર…
View More મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ તૈયાર થતા ખુલ્લો મૂકાયો