ભારતથી અમેરિકામાં આવતા માલ પર ટ્રમ્પે 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ટેરિફ ઉપરાંત પેનલ્ટીની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પની આ જાહેરાતના કારણે વિશ્વ…
View More અમેરિકાના 37% ટેરિફથી સીરામિક ઉદ્યોગની કમ્મર ભાંગીCategory: સૌરાષ્ટ્ર
ચોટીલા આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, સંચાલિકા સહિત બે સામે કાર્યવાહી
ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિ ઝડપાતા સંચાલકને તાત્કાલિક અસરથી છૂટા કરાયા સુરેન્દ્રનગર-ચોટીલામાં આંગણવાડીના સંચાલકો બાળકોને આપવામાં આવતું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાની…
View More ચોટીલા આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, સંચાલિકા સહિત બે સામે કાર્યવાહીચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની 16 વર્ષથી સગીર દિકરીને ગત તા. 29મી જુલાઈએ રાત્રે પેટમાં દુ:ખાવો થતા દવાખાને લઈ જવાઈ હતી. જેમાં…
View More ચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યોજેતપુરના પાંચ પીપળાના શખસે મહિલા મિત્રનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી 10 હજાર માંગ્યા
જેતપુર તાલુકાનાં પાંચ પીપળા ગામનાં એક શખસ દ્વારા તેની મહીલા મિત્ર પાસેથી રૂ. 10 હજાર પડાવવા માટે ધમકી આપી મહીલા મિત્રએ સંબધ તોડી નાખતા ખાંટ…
View More જેતપુરના પાંચ પીપળાના શખસે મહિલા મિત્રનો અંગત પળોનો વીડિયો વાયરલ કરી 10 હજાર માંગ્યામોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ
સાયબર ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવી લોકોને છેતરી રહ્યા છે ત્યારે મોરબીમાં અગાઉ બે લોકો સાથે આરટીઓના મેમોના નામે એપીકે ફાઈલ મોકલી મોટી રકમની છેતરપિંડી થયા…
View More મોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયો
ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.21 મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ…
View More ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલી લૂંટમાં વધુ એક આરોપી ઝડપાયોજામનગરની રંગમતી નદીના કામમાં ભ્રષ્ટાચાર, વિજીલન્સ તપાસની માંગ
જામનગર શહેરના રંગમતી નદીના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે 40 ટકા કમીશન લખેલા ક્યુઆર કોડ છાપેલા જેકેટ બેનરો ધારણ કરી સ્ટેન્ડીંગ કમિટીની બહાર…
View More જામનગરની રંગમતી નદીના કામમાં ભ્રષ્ટાચાર, વિજીલન્સ તપાસની માંગધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
દારૂનું કટિંગ ચાલતું હતું, જામનગરના બે શખ્સો પકડાયા; દારૂની 4668 બોટલ અને બિયરના 2760 ટીન સહિત 1.28 કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ધરમપુરની…
View More ધ્રોલના ધરમપુરમાંથી 68 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે 8 વર્ષની બાળકીને પાડોશમાં રહેતાં 55 વર્ષના ઢગાએ નાસ્તો આપવાની લાલચ આપી ઘરમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યાની પોલીસે દફતરે ફરિયાદ…
View More 8 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર 55 વર્ષના ઢગાને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટજેતપુર સિવિલ કોર્ટના સિનિયર કલાર્ક દ્વારા રૂપિયા 10.85 લાખની ઉચાપત
જેતપુર સિવિલ કોર્ટના સીનીયર ક્લાર્ક દ્વારા છેલ્લા ચાર વર્ષમાં હિસાબી સાહિત્યમાં ગેરરીતી આચરી સરકારને જમા કરાવવાની રૂૂ.10.85 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુર સિવિલ કોર્ટના સિનિયર કલાર્ક દ્વારા રૂપિયા 10.85 લાખની ઉચાપત