કાશ્મીર પોલીસમાંથી બોલુ છું તમારુ આંતકવાદીઓ સાથે કનેક્શન છે, રાજુલાના યુવાન સાથે 10 હજારની ઠગાઇ

રાજુલામાં તત્વજ્યોતી વિસ્તારમાં રહેતા 22 વર્ષિય યુવકને કાશ્મીર પોલીસમાંતી બોલું છું તમારૂૂ આંતકવાદીઓ સાથે કનેકશન છે કહી ગઠિયાએ રૂૂપિયા 10,000 પડાવી છેતરપીંડી આચરી હતી. આ…

View More કાશ્મીર પોલીસમાંથી બોલુ છું તમારુ આંતકવાદીઓ સાથે કનેક્શન છે, રાજુલાના યુવાન સાથે 10 હજારની ઠગાઇ

કચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્ત

ગુજરાતના ચાર આયાતકારો સામે તપાસનો દૌર, 1.60 કરોડનો કાર્ગો જપ્ત પાકિસ્તાનના કાર્ગો પર DRIનુ ઓપરેશન ડીપ મનીફેસ્ટ થકી રેવન્યુ સ્ટ્રાઇક પહેલગામમાં થયેલા કાયરતા પુર્ણ પાકિસ્તાની…

View More કચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્ત

ગોંડલના કુખ્યાત ગુનેગારોને તહેવારો ઉપર શાનમાં સમજી જવા પોલીસની તાકીદ

ચોરી અને માદક પદાર્થની હેરાફેરી સહિતના ગુનામાં પકડાયેલા ગુનેગારોની ઓળખ પરેડ ગોંડલ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં અગાઉ ચોરી તેમજ માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનામાં સંડોવાયેલા…

View More ગોંડલના કુખ્યાત ગુનેગારોને તહેવારો ઉપર શાનમાં સમજી જવા પોલીસની તાકીદ

ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત

ગોંડલનાં મોવીયા ગામમા રહેતા 3ર વર્ષનાં એક યુવાને ગઇકાલે બપોરનાં સમયે પોતાની વાડીમા ઝેરી દવાનાં ટીકડા ખાઇ લઇ અને બાદમા પોતાનાં મિત્રને ફોન કરીને જાણ…

View More ગોંડલના મોવિયાના યુવાને પોતાની વાડીમાં ઝેરી ટીકડા ખાઇ કર્યો આપઘાત

દેવાયત ખવડ સહિત 15 સામે ખૂનની કોશિષ-લૂંટનો ગુનો નોંધાયો

સાસણગીરમાં અમદાવાદના યુવકની કાર સાથે કાર અથડાવી ડાયરાના કલાકારે ફિલ્મીઢબે હુમલો કર્યો, ધોકા ફટકારી હાથ ભાંગી નાખ્યા લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના સનાથલના…

View More દેવાયત ખવડ સહિત 15 સામે ખૂનની કોશિષ-લૂંટનો ગુનો નોંધાયો

ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

ભાણવડ વિસ્તારમાં બહેન-બનેવી સાથે આવેલી એક પરપ્રાંતિય સગીરાને તેમની સાથે અહીં કામ કરવાનું ગમતું ન હોવાથી તેની વતનમાં પરત જવા માટે કોઈને કહ્યા વગર ટ્રેન…

View More ભાણવડ પંથકમાં પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ

કોડીનારના સોમનાથ સોસાયટી ના પાછળના ભાગે આવેલી મનુભાઈ ડોડીયા ની વાડીના ઊંડા કૂવામાં એક ગાય પડી જતા તેને આજરોજ નામલી ગામના રામભાઈ સોલંકી દ્વારા જાનના…

View More કોડીનારમાં 50 ફૂટ ઉંડા કૂવામાંથી ગાયને બચાવાઇ

ટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયા

ટંકારા ગામની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી…

View More ટંકારાના ઝહરા ફાર્મ હાઉસની ઓરડીમાં જુગાર રમતા 4 ઝડપાયા

ગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી

પ્રેમી પંખીડાઓ નાશી જતા હોવાની ઘટનાઓ ગોંડલ માં છાસવારે બનતી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં પરિણીતાઓ પ્રેમીઓ સાથે નાશી જવાના કિસ્સાઓ…

View More ગોંડલમાં પરિણીતા જૂના પ્રેમી સાથે નાસી જતાં પોલીસ ધંધે લાગી

જામનગર કોર્ટ પરિસરમાં જ બે મહિલાઓ દ્વારા યુવક ઉપર હુમલો, ભારે ચકચાર

જામનગરના કોર્ટ પરિસરમાં ગઇકાલે એક અનોખો અને ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. જ્યાં બે મહિલાઓએ એક યુવકને સરાજાહેર માર માર્યો હતો. આ ઘટના કેસના વિવાદને કારણે…

View More જામનગર કોર્ટ પરિસરમાં જ બે મહિલાઓ દ્વારા યુવક ઉપર હુમલો, ભારે ચકચાર