જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી

શહેરના રૈયારોડ પર જીવંતિકાનગરમાં રહેતા માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા પેટના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.…

View More જીવંતિકાનગરમાં માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી

દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી

લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરા માં રહેતા લક્ષ્મીબેન રામજીભાઈ મુછડીયા(ઉ.70)ને તેમના પૌત્ર મહેશ ભનુભાઈ મુછડીયા(રહે.વ્રજભૂમિ એપાર્ટમેન્ટ,લક્ષ્મીનગર મેઈન રોડ)એ ગળું પકડી જાનથી મારી નાખવાની…

View More દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી

35મા SP તરીકે ચાર્જ સંભાળતા વિજયસિંહ ગુર્જર

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં આઈપીએસ અધિકારીઓના બદલીના હુકમમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની અમદાવાદ આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી થઈ હોય તેમના સ્થાને…

View More 35મા SP તરીકે ચાર્જ સંભાળતા વિજયસિંહ ગુર્જર

શહેરના 10મા ઝોન-2 ડીસીપી તરીકે ચાર્જ સંભાળતા રાકેશ દેસાઈ

મુળ બનાસકાંઠાના વતની રાકેશ દેસાઈ ગોંડલ ડીવાયએસપી અને જિલ્લા જેલઅધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકયા છે રાજ્ય સરકાર દ્વારા 115 આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા…

View More શહેરના 10મા ઝોન-2 ડીસીપી તરીકે ચાર્જ સંભાળતા રાકેશ દેસાઈ

ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી

હાર્દિકસિંહને સાથે રાખી રિબડા પેટ્રોલપંપ ખાતે ઘટનાનું રિક્ધટ્રક્શન, બે વખત ફાયરિંગમાં નિષ્ફળ ગયા બાદ ત્રીજી વખત ભડાકા કર્યા રીબડામાં પેટ્રોલપંપ ઉપર ગત તા 24 જુલાઈના…

View More ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી

રેલનગરમાં શ્રમિકના મોત અંગે સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં કોન્ટ્રાકટરના આગોતરા જામીન મંજૂર

માતૃમેરી ગોલ્ડ બિલ્ડિંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ થયું હતું રાજકોટના રેલનગરની માતૃમેરી ગોલ્ડ બિલ્ડીંગના લાદીકામ કરતા 13મા માળેથી પટકાતા શ્રમિકના મૃત્યુના મામલામાં…

View More રેલનગરમાં શ્રમિકના મોત અંગે સાપરાધ મનુષ્ય વધના ગુન્હામાં કોન્ટ્રાકટરના આગોતરા જામીન મંજૂર

તારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલો

શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક યુવક પર તેના સગા બનેવીએ છરીથી હુમલો કર્યો હતો. બે મહિના પહેલાં બહેનને ત્રાસ આપવા બાબતે બનેવીને ઠપકો…

View More તારા એરિયામાં આવ્યો છુ, તારાથી કંઇ ન થાય કહી સાળા પર બનેવીનો છરીથી હુમલો

પિતા-પુત્રને પાસપોર્ટ રજૂ કરવાના આદેશ સાથે ધરપકડ વોરંટ ઇસ્યુ કરતી કોર્ટ

રાજકોટ રહેતા ભાગીદારને પૈસાની લેતી દેતિમાં ધમકી આપ્યાના કેસમાં સુરતના પિતા-પુત્રના અદાલતની પુર્વ પરવાનગી વગર ગુજરાત નહીં છોડવાની શરતે કોર્ટે જામીન મંજુર કર્યા હતા. જે…

View More પિતા-પુત્રને પાસપોર્ટ રજૂ કરવાના આદેશ સાથે ધરપકડ વોરંટ ઇસ્યુ કરતી કોર્ટ

રાજકોટમાં 15 વર્ષની સગીરાને મેળામાં લઇ જવાના બહાને ‘સ્નેપ ચેટ’ મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું

સોશિયલ મીડિયા એપમાં સંપર્ક થતાં બંન્ને વચ્ચે મોબાઇલ નંબરની લેતી-લેતી થઇ હતી અપહરણ બાદ બે વાર દુષ્કર્મ ગુજાર્યાં બાદ શખ્સ સગીરાને રેસકોર્ષ પાસે ઉતારી જતો…

View More રાજકોટમાં 15 વર્ષની સગીરાને મેળામાં લઇ જવાના બહાને ‘સ્નેપ ચેટ’ મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી જુદા જુદા બે સ્થળે બે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

એક યુવાને ટ્રેકટરનો હપ્તો ચડી જતાં અને બીજાએ કામ ધંધો નહીં મળતા વખ ઘોળ્યું રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક ભીંસના કારણે અનેક પરિવારના માળા પિંખાયા હોવાની…

View More રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી જુદા જુદા બે સ્થળે બે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ