એજન્સી દર મહિને પગારમાંથી મોટી રકમ કાપી પરત ન કરતી હોવાની યુનિયનની ડે.કમિશનરને રજૂઆત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતીથી ફરજ બજાવતા સફાઇ કામદારોના પગાર માંથી પીએફ અને…
View More સફાઇ કામદારોના પગારમાંથી પીએફના નામે મોટી ગોલમાલCategory: સૌરાષ્ટ્ર
સેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. ગત સ્ટેન્ડિંગમાં મનપાના…
View More સેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂકરૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદ
ઇસ્કોન મંદિર પાછળની આવાસ યોજનામાં તંત્રની કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના ટી.પી.09 એફ.પી.20/એ,શિવશક્તિ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ડેકોરા વેસ્ટ હિલની…
View More રૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદજસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું
જસદણ નજીક પાંચવડા રોડ ઉપર આવેલ હરે ક્રુષ્ણ કોટેક્ષ નામની જીનીંગ ફેક્ટરીમાં કપાસના ઢગલા પાસે સુતેલી 6 વર્ષની બાળકીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખતા માસુમનું મોત…
View More જસદણ નજીક જીનીંગ મિલમાં સુતેલી 6 વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યુંદ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરી
દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનના રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, બે કલાકના સમયગાળા દરમિયાન સોનાનો હાર, વીંટી, દાણો તેમજ રોકડ રકમ સહિત…
View More દ્વારકામાં રહેણાંક મકાનમાં તસ્કરોના પરોણા, રોકડ, દાગીના સહિત રૂા. 3.30 લાખની ચોરીશાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધું
શાપર વેરાવળમાં રહેતાં યુવકને પિતાએ ‘તારે બે દીકરી છે, તું દારૂ પીવાનું મુકી દે’ તેમ કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રએ એસિડ…
View More શાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધુંરીબડા ફાયરિંગ પ્રકરણમાં હાર્દિકસિંહ તથા રવિ ગમારા જેલ હવાલે
ગોંડલ નાં રીબડા માં પેટ્રોલ પંપ પર ફાયરિંગ ની ઘટના માં એસએમસી દ્વારા કેરલ થી જડપાયેલા હાર્દિકસિંહ તથા હથિયાર સાંચવવા માં મદદ કરનાર રવી ગમારા…
View More રીબડા ફાયરિંગ પ્રકરણમાં હાર્દિકસિંહ તથા રવિ ગમારા જેલ હવાલેવેરાવળ પંથકમાં 6 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર 75 વર્ષના ઢગાને 3 વર્ષની જેલ
વેરાવળ પંથકમાં છ વર્ષની માસુમ બાળકીનું વ્હાલ કરવાના બહાને ખોળામાં બેસાડી 75 વર્ષના ઢગાએ શારીરિક અડપલા કર્યા હતાં. જે કેસમાં સંડોવાયેલા ઢગાને વેરાવળ સ્પેશ્યલ કોર્ટે…
View More વેરાવળ પંથકમાં 6 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર 75 વર્ષના ઢગાને 3 વર્ષની જેલજસદણમાં પ્રેમીના પરિવારે જમીન વેંચાણનાં 8 લાખ ઓળવી ગયાનું આળ મુકતા પરિણીતાએ ઝેર પીધું
પતિના ત્રાસથી 4 મહિનાથી બહેનપણી સાથે રહેતી પરિણીતાને સોશિયલ મીડિયામાં પ્રેમ થયો’તો; સ્યુસાઈડ નોટ મળી જસદણમાં રહેતી પરિણીતા પતિના ત્રાસથી છેલ્લા ચાર મહિનાથી સહેલીના ઘરે…
View More જસદણમાં પ્રેમીના પરિવારે જમીન વેંચાણનાં 8 લાખ ઓળવી ગયાનું આળ મુકતા પરિણીતાએ ઝેર પીધુંકેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક કરુણ દુર્ઘટના બની હતી, જેમાં વંદે ભારત ટ્રેનની ટક્કરે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા શાકભાજી ખરીદી ઘરે પરત ફરી…
View More કેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોત