ગરબા અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની મહેંક દેશ-વિદેશમાં પ્રસરાવે છે અવની શાહ રાજકોટની જાણીતી ગેલેક્સી ગરબીમાં દસ વર્ષ સુધી કોરિયોગ્રાફી કરનાર અવનીબેન શાહ 63…
View More નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છેCategory: સૌરાષ્ટ્ર
પોતાને કલ્કી અવતાર ગણાવતા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેરનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના યુનિવર્સિટી રોડ પર બંસરી સોસાયટીમાં રહેતાં અને પોતાનો કલ્કી અવતાર તરીકે ઓળખાવતાં અને અવારનવાર વિવાદમાં આવેલા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેર રમેશભાઈ રવજીભાઈ ફેફર…
View More પોતાને કલ્કી અવતાર ગણાવતા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેરનો ફાંસો ખાઈ આપઘાતરેલનગરમાં શ્રમિક યુવાન દારૂના નશામાં પહેલા માળેથી પટકાતા મોત
લાપાસરી રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત દારૂૂના દુષણે અનેક પરિવારોના માળા પિંખ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં પાણીના ટાંકા…
View More રેલનગરમાં શ્રમિક યુવાન દારૂના નશામાં પહેલા માળેથી પટકાતા મોતફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યું
પાંચ વેપારીને લાઇસન્સ અંગે નોટિસ આપી છ નમૂના લઇ ટીમ દ્વારા કામગીરી દર્શાવાઇ મનપાના ફૂડ વિભાગ દ્વારા આખા રાજકોટમાં મોટો સ્ટાફ અને ગાડીઓનો કાફલો લઇને…
View More ફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યુંએઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂ
એઇમ્સ રાજકોટ ખાતે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ માટેના રિજનલ સેન્ટરનું ઉદ્ઘાટન તથા ઇકો-ફ્રેન્ડલી CME એઇમ્સ રાજકોટ ખાતે આજે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ…
View More એઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂઅમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા ઉપર મધરાત્રે હુમલાનો પ્રયાસ
અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાત પર થયેલા હુમલાના પ્રયાસે રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. ગત મોડી રાત્રે ધારી નજીક દૂધાળા…
View More અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા ઉપર મધરાત્રે હુમલાનો પ્રયાસસરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે
નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય…
View More સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને હવે રૂા.10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશેકોર્પોરેશનમાં જમીનો વેચો ને તિજોરી ભરો કાર્યક્રમ
રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ગમે ત્યારે તળીયા ઝાટક થઇ જાય છે. તે સૌ-કોઇ જાણે છે. મોટા પ્રોજેટકો માટે સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રાખવો પડી રહયો છે.…
View More કોર્પોરેશનમાં જમીનો વેચો ને તિજોરી ભરો કાર્યક્રમજયેશભાઇ રાદડિયાના નેતૃત્વમાં પ્રગતિનાં શીખરો સર કરતું રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર: કોરાટ
રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન તથા માન. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ…
View More જયેશભાઇ રાદડિયાના નેતૃત્વમાં પ્રગતિનાં શીખરો સર કરતું રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્ર: કોરાટમાલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત
શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર કોઠારીયા સોલવન્ટ નજીક માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More માલધારી ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત