શહેરના બે અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂૂના અનેક ગુનામાં સામેલ બે બુટલેગરોને પીસીબીની ટીમે પાસામાં ધકેલી દીધા છે. મળતી વિગત મુજબ શહેરના બે અલગ અલગ…
View More મોચીનગર અને યોગરાજનગરના બે બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલેCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં મોબાઇલના શોરૂમમાં નોકરી કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
મોરબીના વતની અને કેટલાક મહિનાથી રાજકોટ રહી મોબાઇલ શો રૂૂમમાં નોકરી કરતાં બાવીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.…
View More રાજકોટમાં મોબાઇલના શોરૂમમાં નોકરી કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતવીજપોલ પર તાર બાંધતી વેળાએ પટકાતા કોન્ટ્રાકટ કર્મચારીનું મોત
શહેરના કાલાવડ રોડ પર આવેલી વીવીપી ઇજનેરી કોલેજ પાસે વીજપોલ પર તાર બાંધતી વેળાએ પગ લપસતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો કર્મચારી નીચે પટકાતા તેને…
View More વીજપોલ પર તાર બાંધતી વેળાએ પટકાતા કોન્ટ્રાકટ કર્મચારીનું મોતહડાળાની સીમમાં કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂા. 11.70 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટની ભાગોળે મોરબી હાઇવે પર ગવરીદડ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીનાં આધારે રૂ. 11.70 લાખની કિંમતની 1944 બોટલ વીદેશી દારૂ ભરેલી સીઆઝ કાર સાથે બે…
View More હડાળાની સીમમાં કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂા. 11.70 લાખનો દારૂ ઝડપાયોબેંકના કર્મચારીની ઓળખ આપી યુવાન પાસેથી ક્રેડીટ કાર્ડના OTP મેળવી ગઠિયાએ રૂા.1.16 લાખ ઉપાડી લીધા
રાજકોટ શહેરમા સાયબર સેલ પોલીસ દ્વારા શાળા અને કોલેજોમા સાયબર ફ્રોડથી બચવા માટે અનેકવાર સેમીનાર કરવામા આવે છે તેમજ લોકોમા જાગૃતી આવે તેનાં માટે શહેરોનાં…
View More બેંકના કર્મચારીની ઓળખ આપી યુવાન પાસેથી ક્રેડીટ કાર્ડના OTP મેળવી ગઠિયાએ રૂા.1.16 લાખ ઉપાડી લીધાશાપર-વેરાવળના કારખાનામાંથી 1 કિલો ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સની ધરપકડ
રાજકોટના શાપર-વેરાવળમાં ગ્રામ્ય એસઓજીએ 1 કિલો ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી લઇ રૂૂ.14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તપાસમાં આ ગાંજાનો જથ્થો રાજકોટના જંગલેશ્વર માંથી…
View More શાપર-વેરાવળના કારખાનામાંથી 1 કિલો ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સની ધરપકડતું અમારા આવ્યા પછી દેણું વધી ગયું છે તારા પગ ભારે છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
હાલ હુડકો ફાયર બ્રિગેડની પાછળ રહેતાં માનસીબેન (ઉ.વ.20)એ પતિ રવિ ડાંગર, સસરા, નારાયણભાઈ, સાસુ હંસાબેન, જેઠ અંકિતભાઈ, જેઠાણી સોનલબેન અને નણંદ પારૂૂલબેન હુંબલ સામે નાની-નાની…
View More તું અમારા આવ્યા પછી દેણું વધી ગયું છે તારા પગ ભારે છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસમનહરપરામાં પુત્રીને ગળામાં કેન્સરની ગાંઠ થતાં જનેતાનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના ભાવનગર રોડ પર આવેલ મનહરપરા-1માં રહેતી મહિલાએ પુત્રીને ગળામાં કેન્સરની ગાંઠ આવતાં ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોક લાગણી…
View More મનહરપરામાં પુત્રીને ગળામાં કેન્સરની ગાંઠ થતાં જનેતાનો ફાંસો ખાઈ આપઘાતગરબી જોઈને પરત ફરતા કોઠારિયાના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
શહેરની ભાગોળે આવેલા કોઠારીયા ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલો સગીર મધરાત્રે ગરબી જોઈને પરત ફરતો હતો ત્યારે આણંદપર બાઘી પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો…
View More ગરબી જોઈને પરત ફરતા કોઠારિયાના સગીરનું બાઈક અકસ્માતમાં મોતથોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનને માર પડ્યો
થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકને માર પડયો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More થોરાળામાં મિત્રોના રૂપિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનને માર પડ્યો