શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિવશિક્ત પાર્કમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે રમતી હતી. ત્યારે અકસ્માતે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઇ હતી.…
View More રમતા-રમતા ગેલેરીમાંથી નીચે પટકાયેલી ત્રણ વર્ષની બાળાનું મોતCategory: સૌરાષ્ટ્ર
લોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈ
મૂળીના લીમલી ગામના વતની અને હાલ રેલનગરમાં ગુલમહોર પ્લાઝાની બાજુમાં ઓસ્કાર એંકલેવ સી.202માં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.40)એ ચોટીલાના કુંભારા ગામના પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ…
View More લોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈલોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજા
છરી અને ધારિયા વડે મારામારી કરનાર 7 શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ શહેરની ભાગોળે પરાપીપળા ખાતે માછલી પકડવા મુદ્દે થયેલી બોલાચાલીના ઝઘડાના સમાધાન માટે લોહાનગરમાં ભેગા…
View More લોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજાખોડિયારનગરમાં પાલતુ શ્ર્વાન મુદ્દેે બે પક્ષો વચ્ચે ધોકા-તલવાર ઉડ્યા : 4 ને ઇજા
સોડા – બોટલના ઘા કરી બે ટુ વ્હીલરમાં તોડફોડ કરી : સામસામી ફરિયાદ આજી જીઆઇડીસીમા આવેલા ખોડીયાનગરમાં પાલતુ શ્વાન મુદે માથાકૂટ થઇ હતી. જેમાં સામસામે…
View More ખોડિયારનગરમાં પાલતુ શ્ર્વાન મુદ્દેે બે પક્ષો વચ્ચે ધોકા-તલવાર ઉડ્યા : 4 ને ઇજામહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી પરિણીતાને પતિ સહિતનાએ માર માર્યો
દારૂ પી મારકૂટ કરી ધાકધમકી આપતા પતિથી ત્રાસી છેલ્લા પાંચ મહિનાથી રિસામણે બેઠી’તી શહેરમાં આવેલા ભિલવાસ ચોકમાં રહેતી પરિણીતા દારૂ પી ત્રાસ ગુજારતા પતિ વિરૂધ્ધ…
View More મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી પરિણીતાને પતિ સહિતનાએ માર માર્યોબજરંગવાડી બજારમાં મહિલાના અઢી લાખના સાંકળા અને રોકડની તફડંચી
બજરંગવાડી સર્કલ પાસે શેરીમાં સોમવારી બજારમાં પિતરાઈ બહેન રાજલબા સાથે ખરીદી કરવા ગયેલા ઉર્મિલાબા જયદીપસિંહ પરમાર (ઉ.વ.27, રહે. શેખપર, તા. મૂળી)ના રૂૂા.2.50 લાખની કિંમતના સોનાના…
View More બજરંગવાડી બજારમાં મહિલાના અઢી લાખના સાંકળા અને રોકડની તફડંચીKKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યા
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક ઘટનામા ગત રાત્રે કેકેવી…
View More KKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યાહાથીખાનાના યુવાને આર્થિકભીંસથી કંટાળી હાથમાં છરી મારી ફાંસો ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં હાથીખાના વિસ્તારમાં રહેતા યુવાને આર્થિકભીસથી કંટાળી પોતાની જાતે હાથમા છરી વડે કાપા મારી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ…
View More હાથીખાનાના યુવાને આર્થિકભીંસથી કંટાળી હાથમાં છરી મારી ફાંસો ખાઇ કર્યો આપઘાતનો પ્રયાસકાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના જવાનના પરિવારને બિલ્ડરે 21 લાખ રોકડાની થાળી આપી
કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ માટે ફરજ દરમ્યાન અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના વીર જવાન મેહુલ મેપા ભાઈ ભુવા (ભરવાડ) 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરમાં શહીદ થયા…
View More કાશ્મીરમાં શહીદ થયેલા અમરેલીના જવાનના પરિવારને બિલ્ડરે 21 લાખ રોકડાની થાળી આપીરાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસે
આજે રાત્રી રોકાણ રાજકોટમાં, કાલે સોમનાથ મહાદેવને શીશ નમાવી સાસણમાં કરશે સિંહ દર્શન, શનિવારે દ્વારકાધીશના દર્શન કરશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે સાંજથી ત્રણ દિવસ રાજકોટ-સોમનાથ-સાસણ…
View More રાષ્ટ્રપતિ રાજકોટ-સોમનાથ-સાસણ-દ્વારકાના પ્રવાસે