બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં માનવતાને શરમસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત શિશુને કચરાના ઢગલામાં…
View More બોટાદમાં નવજાત શીશુને કચરામાં સળગાવવા પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
મીઠાપુરમાં પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇ કરેલો આપઘાત
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના મૂળ રહીશ અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તથા ટાટા ટાઉનશીપના જુના ફ્લેટ…
View More મીઠાપુરમાં પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇ કરેલો આપઘાતદ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહરે કરી સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા કરે
મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઇને દ્વારકા જિલ્લામાં એક ચક્કર મારી જાય: ઈસુદાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે જાણે મેઘરાજાએ રૂૂસણા લીધા હોય તેમ જિલ્લામાં ખૂબ જ નહિવત…
View More દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહરે કરી સરકાર તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા કરેજામનગરમાં એઆઇ દ્વારા ફોટો એડિટ કરી બ્લેકમેલ કરતો સાયબર રોમિયો ઝડપાયો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષની વિદ્યાર્થીનીનો સોશિયલ મીડિયા મારફતે સતત ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી તેમજ વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર…
View More જામનગરમાં એઆઇ દ્વારા ફોટો એડિટ કરી બ્લેકમેલ કરતો સાયબર રોમિયો ઝડપાયોવાંકાનેરના ચંદ્રપુર સ્ટાર પ્લાઝા કોમ્પલેક્સની 240થી વધુ દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના જરૂૂરી સાધનો અને નિયમોનું પાલન ન થવાના આક્ષેપોને આધારે રાજકોટ, મોરબી અને હળવદ ફાયર સેફ્ટી…
View More વાંકાનેરના ચંદ્રપુર સ્ટાર પ્લાઝા કોમ્પલેક્સની 240થી વધુ દુકાનો ફાયર સેફટીના અભાવે સીલ45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીNSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસ
રાજકોટના બજરંગવાડી-પુનીતનગર વિસ્તારમાં વર્ષ 2017માં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને એનએસએસયુઆઈના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા તથા તેમના ભાઈ ઋતુરાજસિંહ જાડેજાની હત્યાની કોશિશના ચકચારી…
View More NSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસકાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા…
View More કાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોતગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધું
પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરતા 24 વર્ષીય સાહિલ ભરતભાઈ ચાવડાએ ગોંડલના પીપળીયા ટોલનાકા પાસે ડેટોલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી…
View More ગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધુંગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા
ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી…
View More ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા