રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા…
View More કાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોતCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધું
પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેતા અને પોલીસ ભરતીની તૈયારી કરતા 24 વર્ષીય સાહિલ ભરતભાઈ ચાવડાએ ગોંડલના પીપળીયા ટોલનાકા પાસે ડેટોલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી…
View More ગોંડલ ટોલનાકે પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં યુવાને ડેટોલ પી લીધુંગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યા
ગોંડલમાં રહેતા અને બેંક રિકવરી એજન્ટ તરીકે અગાઉ રાજકોટ રહેતા અને કામ કરતા યુવકને તેમાં મિત્રએ હનીટ્રેપની જાળમાં ફસાવી, તેની પાસેથી રોકડ અને વાહન મળી…
View More ગોંડલમાં બેંક રીકવરી એજન્ટને હનિટ્રેપમાં ફસાવી રાજકોટના શખ્સે રૂા.3 લાખ પડાવ્યાપુનિતના ટાંકા પાસે મનપાની 9 દુકાનોની 19મીએ હરાજી
લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપની ગ્રાઉન્ડ ફલોરની દુકાનની અપસેટ પ્રાઇઝ 21 લાખથી 36 લાખ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા…
View More પુનિતના ટાંકા પાસે મનપાની 9 દુકાનોની 19મીએ હરાજીRMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ
રાજકોટમાંથી દરોજ નીકળતા ટનબંધ કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે મહાનગર પાલિકાના ગાર્બેજ સ્ટેશનમાં નિકાલ થાય છે. અહીં વૈજ્ઞાનિક ઢબે કચરાનું પ્રોસેસીંગ કરવામા આવે છે. પ્રોસેસીંગ…
View More RMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડરામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયો
ગૃહકલેશને કારણે વધુ એક પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. શહેરના કોઠારીયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતાં પટેલ પરિવારના માતા-પુત્રએ સજોડે ઝેર પી લેતાં સારવાર…
View More રામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયોવોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યા
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ…
View More વોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યાબેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી
વેપારીના ઘરમાંથી રૂા.3.40 લાખની રોકડ ચોરી અને પાડોશીને ત્યાંથી બાઇક પણ ઉઠાવી ગયા શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામ વિસ્તારમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી…
View More બેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરીરાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્ર
રાજકોટ ખાતે યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો દર વર્ષે લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષે પણ લોકમેળામાં 10 થી 12 લાખ કે…
View More રાજકોટના લોકમેળાને મળશે NDRF – SDRFનું સુરક્ષા ચક્રમનપા લોકમેળા માટે ત્રણ પ્લોટ ભાડે આપશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ટીપી પ્લોટ ખાનગી લોકમેળા માટે ભાડે આપવામાં આવશે. આ માટે વહિવટી પ્રક્રિયાનો પ્રારંભ કરીને કમિશનરની મંજૂરી માટે…
View More મનપા લોકમેળા માટે ત્રણ પ્લોટ ભાડે આપશે, ટેન્ડર પ્રક્રિયા શરૂ