રણુજાના મેળામાં રાઈડસના ફીટનેશન સર્ટી માટે 1 લાખની લાંચ માંગી હતી, ત્રણેયે રાત લોકઅપમાં વિતાવી કાલાવડના રણુજા ખાતે યોજાયેલ મેળામાં રાઈડસ રાખનાર વેપારી પાસેથી રૂૂ.50…
View More રાજકોટમાં 50 હજારની લાંચ લેતા પકડાયેલા બે કાર્યપાલક ઈજનેરના ઘરે ACBનું સર્ચCategory: સૌરાષ્ટ્ર
જેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરી
સરકારી મંડળી અને સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો ત્રાટકયા, 19 હજારની રોકડ અને કેમેરા ઉઠાવી ગયા જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં તસ્કરો ત્રાટક્યા હતા એક જ રાતમાં તસ્કરોએ…
View More જેતપુરના ખિરસરામાં સ્વામી.મંદિર અને મંડળીમાં ચોરીબે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યનો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં 125 ટકાએ પહોંચ્યો, ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય ગુજરાતમાં આ વખતે ચોમાસાની સિઝન બાદ પણ ભારેથી અતિભારે…
View More બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગી
રોનક ઠાકુર નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરતી પોલીસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને ખંડણીની પણ…
View More જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી, 30 લાખની ખંડણી માંગીગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું
કલાયમેટ ચેન્જની ગુજરાત પર વ્યાપક અસર, ગ્રોસ ડોમેસ્ટિક કલાયમેટ રિસ્કના વૈશ્ર્વિક રિપોર્ટનું તારણ વૈશ્વિક સ્તરે જાહેર થયેલા ગ્રોસ ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્ક રિપોર્ટ 2024 માં દુનિયાના…
View More ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યુંજામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોત
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી…
View More જામનગરના કનસુમરા નજીક રોડ ઓળંગતા રાહદારીનું અકસ્માતમાં મોતકાલાવડના ભગત ખીજડિયા ગામની યુવતી બસ ડેપો પરથી ગુમ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતી ગૌરીબેન કાનજીભાઈ દેગડા નામની 27 વર્ષની યુવતી કે જે ધુતારપરથી કાલાવડ જતી એસટી બસ બેઠી હતી, અને…
View More કાલાવડના ભગત ખીજડિયા ગામની યુવતી બસ ડેપો પરથી ગુમકાલાવડના લક્ષ્મીપુર ગામે બે જૂથ વચ્ચે તકરાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામે મારામારી ના બનાવો બન્યા હતા, જે બનાવ સંદર્ભમાં બંને જૂથ દ્વારા…
View More કાલાવડના લક્ષ્મીપુર ગામે બે જૂથ વચ્ચે તકરારમોરબી વીજકચેરી ગ્રાઉન્ડમાંથી ટ્રાન્સફોર્મરની ચોરીનો પ્રયાસ
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ વિભાગીય કચેરી 01 પી.જી.વી.સી. એલ. ઓફિસના ખૂલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ 44 વીજ ટ્રાન્સફોર્મરમાથી આરોપીએ ચોરી કરવાના ઈરાદાથીવીજ ટ્રાન્સફોર્મરમાથી 410 લીટર જેટલું…
View More મોરબી વીજકચેરી ગ્રાઉન્ડમાંથી ટ્રાન્સફોર્મરની ચોરીનો પ્રયાસજામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી
જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન- પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા…
View More જામનગરમાં દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાયી