શહેરના ગોંડલ રોડ પર આવેલ રવેચીનગરમાં કિશન વિનુભાઈ દેત્રોજા નામના પટેલ યુવક સાથે મજૂરી કામ કરતા બીરેન્દ્ર ભૈયા સાથે કામ બાબતે બોલાચાલી થતા કિશન દેત્રોજાએ…
View More પરપ્રાંતિય શ્રમિકને મોતને ઘાટ ઉતારવાના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતી અદાલતCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા
5 નવેમ્બર, 2025ના રોજ પશ્ચિમ રેલવેએ પોતાનો 75મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો. રાષ્ટ્રની સેવામાં પોતાની ગૌરવપૂર્ણ યાત્રાનાં 70થી વધુ વર્ષોમાં પશ્ચિમ રેલવેએ અનેક સિદ્ધિઓ…
View More રાજકોટ ડિવિઝનના સ્ટેશન ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યાકોન્ટ્રાક્ટ પૂરો થતાં મનપાની બે લીફ્ટ બંધ થતાં દેકારો
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ હજારો અરજદારો આવતા હોય છે જે પૈકી અમુક દિવ્યાંગ હોવાથી તેમની સુવીધા માટે કચેરી ખાતે બે લીફટ મુકવામાં આવી…
View More કોન્ટ્રાક્ટ પૂરો થતાં મનપાની બે લીફ્ટ બંધ થતાં દેકારોઆજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવતા ચાલકનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હૂમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું હૃદય ધબકારા ચૂકી ગયું છે. જેમાં આજીડેમ ચોકડી પાસે…
View More આજીડેમ ચોકડી પાસે ચાલુ રિક્ષાએ હૃદયરોગનો હુમલો આવતા ચાલકનું મોતબ્રિજનું કામ બન્ને સાઇડ શરૂ થતા કટારિયા ચોકડીએ ત્રણ નવા ડાયવર્ઝન રોડનો પ્રારંભ
રાજકોટ શહેરમાં કટારીયા ચોકડી વિસ્તારમાં બ્રિજ બનાવવાના કામને પગલે ગોંડલ રોડ તથા જામનગર રોડ તરફના માર્ગોમાં ટ્રાફિક ડાઈવર્ઝન રૂૂટ અમલમાં મુકવામાં આવ્યો છે. બ્રિજના બાંધકામના…
View More બ્રિજનું કામ બન્ને સાઇડ શરૂ થતા કટારિયા ચોકડીએ ત્રણ નવા ડાયવર્ઝન રોડનો પ્રારંભરાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગ
રાજકોટ,કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાત સહિત 12 રાજ્યોમા મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઇઆર (S.I.R.) પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. જેને પગલે રાજકોટ…
View More રાજકોટ જિલ્લામાં 5 લાખ મતદારોને SIRના ફોર્મનું વિતરણ, 10 લાખ વોટર્સનું મેપીંગઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાત
કાલાવડના ડાંગરવાડામાં સગીરાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. બન્ને યુવાને રાજકોટ…
View More ઉપલેટાના કુંઢેચ અને જામજોધપુરના સતાપરમાં બે યુવકનો ઝેર પી આપઘાતવાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલો
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે થયેલા વિવાદને પગલે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા માલધારીઓના ટોળાએ ખેડૂતો પર…
View More વાંકાનેરમાં રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર ખૂની હુમલોમુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યા
કુકમા ગામે તળાવની પાળ પાસે આધેડની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મોબાઇલ બાબતેની માથાકૂટમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવવામાં…
View More મુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યાબોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ
રાજસ્થાનની જેલના સ્ટાફ ઉપર હુમલો કરી ફરાર થયેલા સપ્લાયર સહિત પાંચના નામ ખુલ્યા ભાવનગર, બોટાદમાં આવતા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા માટે ધંધુકા હોટસ્પોટ બન્યું છે.…
View More બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ