જામનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડી પંજાબના…
View More જામનગરમાં હોટેલમાંથી 1.9 લાખના હેરોઇન સાથે બે પંજાબી ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
મોરબીના સાહિલને છોડવા યુક્રેન તૈયાર, ભારતના જવાબની રાહ
મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેએનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…
View More મોરબીના સાહિલને છોડવા યુક્રેન તૈયાર, ભારતના જવાબની રાહખંભાળિયાના વેપારી યુવાનનું પોરબંદરમાં સ્કૂટર અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ
ખંભાળિયાના રહીશ અને જાણીતા વેપારી પરિવારના એક યુવાનનું દિવાળી પર્વે પોરબંદર ખાતે થયેલા કાર-સ્કૂટર વચ્ચેના જીવલેણ અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. ખંભાળિયામાં રહેતા અને દાયકાઓથી…
View More ખંભાળિયાના વેપારી યુવાનનું પોરબંદરમાં સ્કૂટર અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુતહેવારો દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ચિક્કાર ભીડ
શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક…
View More તહેવારો દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ચિક્કાર ભીડગાંધીગ્રામમાં 10 વર્ષની બાળા સાથે 40 વર્ષના ઢગાની છેડતી
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે રહેતી અને માત્ર 10…
View More ગાંધીગ્રામમાં 10 વર્ષની બાળા સાથે 40 વર્ષના ઢગાની છેડતીઅમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોત
અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી…
View More અમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોતઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, ચાર દાઝયા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં થયેલા ભયાનક બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરવાની કામગીરી…
View More ઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, ચાર દાઝયારાજકોટમાં ફટાકડા ફોડતી વખતે 4 વર્ષની માસુમ બાળકી દાઝી જતા હાલત ગંભીર
બાળાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ રાજકોટમાં અમરનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી ફટાકડા ફોડતી હતી ત્યારે અકસ્માતે દાઝી ગઇ હતી. ગંભીર…
View More રાજકોટમાં ફટાકડા ફોડતી વખતે 4 વર્ષની માસુમ બાળકી દાઝી જતા હાલત ગંભીરગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોત
ગોંડલના બીલીયાડા ગામે ટ્રક પર ચડી બારદાનની ગણતરી કરતો યુવાન અકસ્માતે ટ્રક પરથી ગબડી પડ્યો હતો. નીચે પટકાયેલા યુવકનું ગંભીર ઇજા પહોચવાથી મોત નીપજતા પરિવારમાં…
View More ગોંડલના બિલિયાડામાં બારદાનની ગણતરી કરતી વેળાએ ટ્રક પરથી પટકાયેલા યુવકનું મોતએપાર્ટમેન્ટમાં આગ લાગતા 40 રહીશોનું દિલધડક રેસ્કયુ
રાજકોટના મવડી નજીક વગડ ચોકડી પાસે આવેલા શ્યામલ ઉપવન એપાર્ટમેન્ટમાં શુક્રવારે એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી હતી. આ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે અચાનક ભીષણ આગ…
View More એપાર્ટમેન્ટમાં આગ લાગતા 40 રહીશોનું દિલધડક રેસ્કયુ