કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્ય નાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલનાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોંડલ રમાનાથધામ ખાતે માથું ટેકવી દર્શન કર્યાCategory: સૌરાષ્ટ્ર
ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટ યાર્ડોને સેશનું નુકસાન
વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી આવેલ 224 માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન વાઈચ ચેરમેન અને પ્રતિનિધિ ઓ પધારેલ હતા અને માર્કેટીંગ યાર્ડ…
View More ટેકાના ભાવે ખરીદીમાં માર્કેટ યાર્ડોને સેશનું નુકસાનરાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત નાં માર્ગદર્શન મુજબ આજે તા. 15/11/2025 ને શનિવાર નાં રોજ ગુજરાત નાં તમામ 182 વિધાનસભા ક્ષેત્ર મુજબ દરેક…
View More રાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુંખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આપવામાં આવેલા આહવાનને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને…
View More ખંભાળિયા: બીએલઓને સોંપતી કામગીરી અને ધરપકડ વોરંટ સહિતના મુદ્દે આવેદન અપાયુંગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડી
અમદાવાદનાં રામદેવ જવેલર્સમા નોકરી કરતા ગાંધીનગરનાં મહેન્દ્રભાઇ અમથાજી પરમાર (ઉ.વ. 39 ) નામનાં યુવાને રાજકોટ શહેરમા રહેતા હરદીપસિંહ જાડેજા વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે .…
View More ગીરવે પડેલી દોઢ લાખની બંગડી સોનીને રૂપિયા 4 લાખમાં ધાબડીમેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો 68.32 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો દરોડો, જામનગરના બે શખ્સોની ધરપકડ રાજકોટ નજીક મેટોડા પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.68.32 લાખના વિદેશી દારૂૂ સાથે જામનગરના બે…
View More મેટોડા પાસેથી રાજકોટના બુટલેગરનો 68.32 લાખનો દારૂ ઝડપાયોયાર્ડમાં 1500થી વધુ વાહનોમાં જણસીની આવક: ઠેર-ઠેર ઢગલા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ અંદાજે 1500થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક થઇ હતી. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, અળદ, ઘંઉ, ચણા, લસણ, મગ, કાળા…
View More યાર્ડમાં 1500થી વધુ વાહનોમાં જણસીની આવક: ઠેર-ઠેર ઢગલા2.10 કરોડની રેન્જરોવર બળદથી ખેંચી અનોખો વિરોધ
રાજકોટમાં અઢી વર્ષ પહેલા રૂા.2.10 કરોડના ખર્ચે રેન્જરોવર લકઝરી કાર ખરીદનાર ઉદ્યોગકાર એભલભાઇ જળુએ આટલી મોંઘી કારમાં ફૂટસ્ટેપના કાયમી સર્જાતા ધાંધિયાથી કંટાળી આજે કાર બળદથી…
View More 2.10 કરોડની રેન્જરોવર બળદથી ખેંચી અનોખો વિરોધજન્મ-મરણનાં દાખલા માટે અપૂરતા સ્ટાફને લીધે શહેરીજનોની લાંબી લાઈનો
સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનરને કોંગ્રેસની રજૂઆત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી સમયે જ્યાં…
View More જન્મ-મરણનાં દાખલા માટે અપૂરતા સ્ટાફને લીધે શહેરીજનોની લાંબી લાઈનોવડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવ
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી…
View More વડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવ