શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે રહેતાં યુવાને દેણાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More ત્રંબાના યુવાને દેણું વધી જતાં ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…
View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યારાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણય
નવી કચેરીની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…
View More રાજકોટ ગ્રામ્ય સહિત રાજ્યમાં 6 નવી DEO કચેરી શરૂ કરાશે, શિક્ષણ વિભાગનો નિર્ણયયુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાની
ભાઇઓની વેસ્ટ ઝોન ક્રિકેટ સ્પર્ધા, બહેનોની હેન્ડ બોલ ઇન્ટર યુનિવર્સિટી અને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સ્પર્ધા યોજાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે સ્પોર્ટ્સની 3…
View More યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત 3 નેશનલ ઇવેન્ટની યજમાનીશહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું
ભીમરાનગરમાં યુવકને એક શખ્સે ઇંટ મારી; સારવારમાં શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. ત્રણેય પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે…
View More શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધુંસર્વિસ રોડ-ડાઇવર્ઝનનું નિયમિત રિપેરિંગ કરવા સૂચના
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે તોડવામાં આવતા મીડીયમ ગેપ, રોડ…
View More સર્વિસ રોડ-ડાઇવર્ઝનનું નિયમિત રિપેરિંગ કરવા સૂચનાચોરી કરવા ઘુસેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરેલી શોધખોળ
મેંટોડા જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. મેટોડા જીઆઇડીસીમાં આસ્થા વિલેજ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મહિલાના રહેણાંક મકાનને નિશાન બનાવીને રૂૂ.45 હજારની રોકડ…
View More ચોરી કરવા ઘુસેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરેલી શોધખોળઠંડીનો ચમકારો, 21 જિલ્લામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું
નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે ગુજરાત રાજ્યભરમાં ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો ચમકારો…
View More ઠંડીનો ચમકારો, 21 જિલ્લામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયુંજિલ્લામાં મતદાર નોંધણી ફોર્મ ડિજિટલાઇઝેશન કામગીરી 35 ટકા પૂર્ણ, જસદણ રાજ્યમાં પ્રથમ
રાજકોટ જિલ્લામાં મતદાર નોંધણી (ઇન્યુમરેશન) ફોર્મ્સના ડિજિટાઈઝેશનની કામગીરીએ ગતિ પકડી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 35% ઇન્યુમરેશન ફોર્મ્સનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના કારણે રાજકોટ…
View More જિલ્લામાં મતદાર નોંધણી ફોર્મ ડિજિટલાઇઝેશન કામગીરી 35 ટકા પૂર્ણ, જસદણ રાજ્યમાં પ્રથમસૌરાષ્ટ્ર યુનિ.નો ભવાડો, 2200 છાત્રોની શનિવારે ફરી પરીક્ષા લેવાશે
બીસીએ સેમેસ્ટર-5નું ઇન પાયથન થિયેરીનું જામનગરની કોલેજે ઇન્ટર્નલ પરીક્ષામાં લીધેલું બેઠું પેપર સૌરાષ્ટ્ર યુનિ.ને ધાબડી દીધું યુનિ.ના બંગબહાદુરોએ આંખો મીંચી પરીક્ષા લઇ લીધી, ભવાડો થતાં…
View More સૌરાષ્ટ્ર યુનિ.નો ભવાડો, 2200 છાત્રોની શનિવારે ફરી પરીક્ષા લેવાશે