મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શાપર વેરાવળમાં રહેતી નવોઢાએ પ્રેમ લગ્ન કર્યા હતાં. જેના કારણે પરિવારે ફોન પર વાત નહીં કરતાં નવોઢાને માઠુ લાગી…
View More શાપરમાં પ્રેમ લગ્ન બાદ પરિવારે ફોન પર વાત નહીં કરતાં નવોઢાએ એસિડ પી લીધુંCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં માનસિક બિમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ
મોરબીમાં રહેતાં આધેડે માનસિક બિમારીથી જાત જલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાજી ગયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં…
View More મોરબીમાં માનસિક બિમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાતનો પ્રયાસરીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
ગોંડલ-ગુંદાસરા રોડ પર આવેલી માધવ પોલીમર્સ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા જોતજોતામાં આગની જવાળાઓ આકાશને આંબવા લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે…
View More રીબડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગીતાલાલા મામલતદાર કચેરીનો ઓપરેટર અને બે દલાલ રૂા.1200ની લાંચ લેતા ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં ભ્રષ્ટાચાર પર એસીબીએ પોતાનો પંજો માર્યો છે. જોકે, આ પંજામાં કોઈ સરકારી અધિકારી નહીં પરંતુ એક કરાર…
View More તાલાલા મામલતદાર કચેરીનો ઓપરેટર અને બે દલાલ રૂા.1200ની લાંચ લેતા ઝડપાયાભાટિયા નજીક થારમાં લઈ જવાતો ચરસનો જથ્થો ઝડપાયો: 13.35 લાખનો મુદ્દામાલ કબજે
કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ભાટિયા ચોકડી પાસેથી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓજી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ.…
View More ભાટિયા નજીક થારમાં લઈ જવાતો ચરસનો જથ્થો ઝડપાયો: 13.35 લાખનો મુદ્દામાલ કબજેદ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડી
દ્વારકામાં આવેલી એક ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવા માટે તલાલા ના એક યુવાને રૂૂ. 17.51 લાખની રકમ લઈ અને સોલર પેનલ ફીટ ન કરતા આ…
View More દ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડીભાણવડ નજીક દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચારને ઇજા
ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર પાછતર ગામના બસ સ્ટેશનની બાજુમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક ડમ્પર (ટ્રક) નં. જી.જે. 10 વાય 6684 ના ચાલકે…
View More ભાણવડ નજીક દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચારને ઇજાસામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું
પોરબંદરનાં રાતીયા ગામે આવેલ ગાયત્રી સામૂહીક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં બે શખ્સો વાવેતર કરવા ગયા હતાં. ત્યારે મંડળીના પ્રમુખે વાવેતર કરવાની…
View More સામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુંજામનગરના ફ્લાય ઓવર બ્રિજનું જનતા કરી નાખશે લોકાર્પણ, ચિમકી
જામનગર શહેરની મધ્યમાં નવા તૈયાર થયેલા ફલાય ઓવર બ્રિજના ઉદ્ઘાટન ની મુદત પડી છે, અને લોકો માટે ખુલ્લો મુકવામાં વિલંબ થયો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી…
View More જામનગરના ફ્લાય ઓવર બ્રિજનું જનતા કરી નાખશે લોકાર્પણ, ચિમકીરાજકોટમાં ઘરકંકાસના કારણે પત્ની-પુત્રના હાથે યુવાનની હત્યા
પોલીસે બંન્નેને સકંજામાં લીધા, માતા-પિતાના ઝઘડામાં વચ્ચે પડી પુત્રએ છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દીધો રાજકોટમાં વધુ એક ઘરકંકાશથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.કોઠારીયા રોડ…
View More રાજકોટમાં ઘરકંકાસના કારણે પત્ની-પુત્રના હાથે યુવાનની હત્યા