141 કિ.મી.ના પ્રોજેકટ માટે રૂપિયા 1457 કરોડનો ખર્ચ મંજૂર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં ગુજરાતના દેવભૂમિ-દ્વારકા-ઓખા-કાનાલુસ…
View More દ્વારકા-ઓખા-કાનાલુસ રેલવે લાઇન ડબલ થશેCategory: સૌરાષ્ટ્ર
માતાના આડા સંબંધની જાણ થઇ જતા પુત્રની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી
ભાવનગર જિલ્લાના મહુવાની ખળભળાટ મચાવતી ઘટના, માતાના પ્રેમીએ જ સગીરની લોથ ઢાળી દીધી, આરોપીની ધરપકડ ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ માલણ નદીના કિનારે કુવામાંથી મહુવા શહેરમાં…
View More માતાના આડા સંબંધની જાણ થઇ જતા પુત્રની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધીસાસણમાં આયુર્વેદિક નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલો
સાસણ ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્યપ્રાણીઓ દ્વારા માનવ વસતી પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે સાસણની એક આયુર્વેદિક નર્સરીમાં કામ…
View More સાસણમાં આયુર્વેદિક નર્સરીના કર્મચારી પર દીપડાનો હુમલોભાવનગરના પાલિતાણામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ
પાલિતાણામાં 16 વર્ષની સગીરાનું અપહરણ થયાંની ફરિયાદની તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાંનું ખુલતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી પોક્સોની કલમનો ઉમેરો કરી દુષ્કર્મ આચરનારા ત્રણ…
View More ભાવનગરના પાલિતાણામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મબગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા
ત્રણ તોલા સોનુ, રોકડ રૂપિયા સહિતની ચોરી બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો. મળતી વિગત મુજબ રમેશભાઈ ડાયાભાઈ માયાની રહે જામકા સવારના…
View More બગસરા તાલુકાના જામકા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયાબનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં ખોડિયાર પરા વિસ્તારમાં રહેતા દપંતિ વચ્ચે ખરાબ રસોય બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેથી પતિએ પત્નીને ગાળો ભાંડી હતી. બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો…
View More બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાતભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબાર
ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગરમાં રહેતા નિવૃત આર્મી ના જવાનના ઘર પાસેથી એક યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ને નીકળતા આર્મી ના જવાને બાઈક ધીમું…
View More ભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબારવડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો
મામલતદારની લાલ આંખથી અનાજ માફિયાઓમાં ફફડાટ અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા મામલતદાર દ્વારા રેશનિંગના અનાજનો ગ્રાહકો દ્વારા વેચાણ થતુ હોવાની જાણકારી બાદ અમુક…
View More વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયોરાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરી
રાજુલા શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ નજીકનો એ.ડી એન્ટરપ્રાઇઝ તફળતીક્ષલ કંપનીના ઓથોરાઈઝ શો રૂૂમમાં મોડી રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ…
View More રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરીમોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રએ દુકાનો, કાચા મકાન ઉપરાંત છાપરા અને…
View More મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન