સુત્રાપાડાના લોઢવા ગામે આજે બપોરે શેરડીના પાકમાં અચાનક લાગી હતી આગથી ભારે નુકસાન સર્જાયું હતું. લોઢવા ગુરુકુળની સ્કૂલના પાછળના ભાગે આવેલા પટેલ વાવના પા વિસ્તાર…
View More લોઢવા ગામે શેરડીના પાકમાં લાગી આગ: 6 વીઘાનો શેરડી બળીને ખાખCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એસ.ટી. વર્કશોપમાં પોલીસે બાતમી આધારે દરોડો પાડતા વર્કશોપના શેડમાં રહેલી ડ્રાઈવરોની જુદી જુદી પેટીઓ અને બાથરૂૂમમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની…
View More ભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયોજેતપુરના પી.આઇ.નું સીએમના હસ્તે સન્માન
ગાંધીનગર ખાતે મંગળવારે જેતપુર સીટી પીઆઈ. એ.ડી. પરમારને રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ. 2021/22ના વર્ષમા પીઆઈ પરમારે…
View More જેતપુરના પી.આઇ.નું સીએમના હસ્તે સન્માનદ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વી
દ્વારકાધીશ મંદિરના છપ્પન સીડીથી કીર્તિ સ્તંભ સુધી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રીકોને રેલીંગમાંથી પ્રવેશ આપી છપ્પન સીડી – સ્વર્ગ દ્વારેથી પસાર થઈને મંદિર પ્રવેશના દ્વારકાધીશ દેવસ્થાન…
View More દ્વારકાધીશ મંદિર પરિસર બહાર રેલીંગ ઊભી કરવાનો નિર્ણય અંતે મુલત્વીગોંડલનાં ઉમવાડા અંડરબ્રીજમાં ભર શિયાળે ચોમાસુ
ગોંડલ નાં મહત્ત્વ નાં રાહદારી અંડરબ્રીજ ગણાતાં ઉમવાડા અંડરબ્રીજ માં ચોમાસા માં તો પાણી ભરાતા જ હોય છે.પણ આજે ભર શિયાળે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન…
View More ગોંડલનાં ઉમવાડા અંડરબ્રીજમાં ભર શિયાળે ચોમાસુસુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને 99.67 કરોડનો દંડ
ખાણ ખનીજ વિભાગે દરોડો પાડયા બાદ 12 શખ્સોને દંડનીય નોટિસ ફટકારતા ચકચાર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગ…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને 99.67 કરોડનો દંડદ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ
દ્વારકામાં રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુ રાજા ખાવડીયાએ પોતાના કબજાના રહેણાંક મકાનના ફળિયામાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી અને તેનો આર્થિક લાભ લેવા માટે વેચાણ…
View More દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડમોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત દબાણો હટાવવાની ઝુંબેશ દર બુધવાર હાથ ધરવામાં આવતી હોય છે જેમાં આજે સામાકાંઠે નિત્યાનંદ સોસાયટીમાં કાચા પાકા…
View More મોરબીની નિત્યાનંદ સોસાયટીમાં ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશનવડિયા સિટી સરવે ઓફિસમાં સરકારી યંત્રો બન્યા શોભાના ગાંઠિયા સમાન
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા મામલતદાર ઓફિસમાં ઉપરના માળે સીટીસર્વે ની ઓફિસ હાલ કાર્યરત છે. વર્તમાન સમયમાં ડિજિટલ ગુજરાત ના માધ્યમ થી…
View More વડિયા સિટી સરવે ઓફિસમાં સરકારી યંત્રો બન્યા શોભાના ગાંઠિયા સમાનપ્રભાસ પાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલકો સામે કાર્યવાહી
સોમનાથ પોલીસે જાહેરનામા ભંગનો ત્રણ હોટલ-ગેસ્ટહાઉસ માલિકો સામે ગુન્હો નોંધ્યો ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા /દર્શનાર્થે આવતા હોય, કાયદો અને…
View More પ્રભાસ પાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરતા હોટલ સંચાલકો સામે કાર્યવાહી