નાગરિક બેંકમાં “સાયબર અપરાધને રોકવા તથા મ્યુલ ખાતાની ઓળખ કરવામાં બેંકરની ભૂમિકા” વિષયક સેમિનાર યોજાયો સમયની સાથે કદમ મિલાવતાં અને આવનારા પડકારોની સામે સજ્જ થવા,…
View More બેંક કર્મચારીની સતર્કતાથી સાયબર અપરાધ અટકાવી શકાય: IPS બાંગરવાCategory: સૌરાષ્ટ્ર
રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકી
પરચૂરણ વસ્તુ બળીને ખાક: શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું તારણ શહેરના 150 ફૂટ રીંગરોડ પર રૈગા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં કરીયાણાની દુકાનમાં આગ ભભૂકી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે કરિયાણાની દુકાનમાં આગ ભભૂકીતરવડા ગુરુકુલના આંગણે બુધવારથી રજત જયંતિ મહોત્સવ
વ્યાખ્યાન માળા, ભક્ત ચિંતામણીના 51 પુરશ્ર્ચરણ, 51 કુંડી યજ્ઞનું વિશેષ આયોજન: ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંસ્થાપક સંત ગુણવિભૂષિત ગુરુદેવ…
View More તરવડા ગુરુકુલના આંગણે બુધવારથી રજત જયંતિ મહોત્સવપિતરાઇ સાથે જમવા નીકળેલા યુવકનું બાઇક બુલેટ સાથે અથડાતા મોત
મુળ કોડીનાર પંથકનો વતની અને હાલ શાપર વેરાવળમા રહેતો યુવાન બે દીવસ પુર્વે પિતરાઇ સાથે બાઇક લઇને જમવા જતો હતો ત્યારે પારડી પાસે બાઇક અને…
View More પિતરાઇ સાથે જમવા નીકળેલા યુવકનું બાઇક બુલેટ સાથે અથડાતા મોતભગવતીપરામાં યુવાને દારૂ પાવાનું કહેતા નશેડી મિત્રોએ મોબાઇલ ઝીંકી દીધો
શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા યુવાને દારુ પીવડાવવાનુ કહેતા નશેડી મીત્રોએ ઝઘડો કરી છુટો મોબાઇલ માર્યો હતો યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ…
View More ભગવતીપરામાં યુવાને દારૂ પાવાનું કહેતા નશેડી મિત્રોએ મોબાઇલ ઝીંકી દીધોરીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોત
રાજકોટ ગોંડલ હાઇવે પર રીબડા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પરપ્રાંતિય વૃધ્ધ ચાલીને દુધ લેવા જતા હતા ત્યારે અજાણયો બાઇક ચાલક ઠોકરે…
View More રીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોત‘મ્યુલ એકાઉન્ટ હન્ટ’ વધુ ચાર શખ્સો સામે ફરિયાદ, 17 લાખની રકમ સગેવગે કરાઇ
દેશભરમા સાયબર ફ્રોડ અંતર્ગત ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હન્ટ મામલે ગાંધીનગર સાયબર સેલ દ્વારા ફ્રોડનાં નાણા કયા ખાતામા જમા થયા તેની વિગતો સ્થાનીક પોલીસને આપવામા આવે…
View More ‘મ્યુલ એકાઉન્ટ હન્ટ’ વધુ ચાર શખ્સો સામે ફરિયાદ, 17 લાખની રકમ સગેવગે કરાઇગોકુલધામના ગેઇટ પાસે મિત્રને મળવા ગયેલા યુવાનને નવલનગરના શખ્સે છરી ઝીંકી
150 ફૂટ રિંગ રોડ પુનિતના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ ઉર્ફે ઠુંડી રસિકભાઈ બકરાણીયા(ઉ.23)એ ફરિયાદમાં નવલ નગરના બાબુ ઝાપડા અને જયેશ ઝાપડાનું નામ આપતા…
View More ગોકુલધામના ગેઇટ પાસે મિત્રને મળવા ગયેલા યુવાનને નવલનગરના શખ્સે છરી ઝીંકીન્યુમોનિયા બાદ પરિણીતા હોસ્પિટલમાં દાખલ થઇ, રજા આપતા સાસુએ કીધું, તું ત્યાં દવાખાને મરી કેમ ન ગઇ !
હાલ ગુંદાવાડીમાં રહેતા હેતલબેન રાણીંગા (ઉ.વ.35)એ પતિ આકાશ, સાસુ ઉષાબેન, સસરા હરેશભાઈ (રહે. બધા આનંદનગર મેઈન રોડ, ગુ.હા. બોર્ડ ક્વાર્ટર) અને નણંદ ધારાબેન લોઢીયા (રહે.…
View More ન્યુમોનિયા બાદ પરિણીતા હોસ્પિટલમાં દાખલ થઇ, રજા આપતા સાસુએ કીધું, તું ત્યાં દવાખાને મરી કેમ ન ગઇ !મેટોડા જીઆઇડીસીમાં યુવાનને શખ્સે પેટમાં છરી ઝીંકી દીધી
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં ગત મોડી રાત્રે યુવાન સાથે ઝઘડો કરી શખ્સે પેટમાં છરીનો ઘા ઝીંકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર…
View More મેટોડા જીઆઇડીસીમાં યુવાનને શખ્સે પેટમાં છરી ઝીંકી દીધી