વર્તમાન સ્થિતિએ બજારભાવ રૂૂ.97.92 સામે અત્યાર સુધી રૂૂ.135.98ના ભાવે ખરીદી થતી રહી, રિટેઇલ પમ્પ ‘મેસર્સ શિવાય ફ્યુલ’ પાસેથી ડીઝલ ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર બજારભાવની…
View More RMCએ 11 વર્ષમાં 1.88 અબજનું મોંઘુદાટ ડીઝલ ખરીદ્યુ, અંતે બજારભાવની સુદ્બુધ્ધિ આવીCategory: સૌરાષ્ટ્ર
રા.લો.સંઘમાં નો રિપીટ થિયેરી ? જૂના જોગીઓ ઉપર જોખમ
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સહકારી સંઘની 16 બેઠકની ચૂંટણીમાં ભાજપના જ ત્રણેક જૂથો વચ્ચે હોડ જામી છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમદિવસ હોય, આજે મોડીરાત્રે અથવા આવતીકાલે…
View More રા.લો.સંઘમાં નો રિપીટ થિયેરી ? જૂના જોગીઓ ઉપર જોખમપુરાતત્વ વિભાગના રક્ષિત સ્મારક પર કલેકટરે બુલડોઝર ફેરવી દીધુ
સોમનાથમાં મધરાતે ડિમોલીશનમાં કાચુ કપાયું, ગુજરાત પુરાતત્વ વિભાગનું બોર્ડ પણ હતું છતા કાર્યવાહીથી અનેક સવાલો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ગત મધરાતે ચુસ્ત પોલીસ…
View More પુરાતત્વ વિભાગના રક્ષિત સ્મારક પર કલેકટરે બુલડોઝર ફેરવી દીધુકાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યો
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલ તા. 20મીએ મળી રહી છે. આ બેકઠમાં ફરી એકવાર કોંગ્રેસના કોર્પોરેટરો આજી રીવર ફ્રન્ટ અને આજી નદીની સફાઇ મુદ્દે…
View More કાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યોવ્યાજની ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી કાર પડાવી લીધી
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને ધમકી આપી બળજબરીપૂર્વક વાહન પચાવી પાડવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંટ્રકશનના વ્યવસાય સાથે…
View More વ્યાજની ઉઘરાણી માટે કોન્ટ્રાક્ટર પાસેથી કાર પડાવી લીધીરેસકોર્ષ પાસેથી બે વેપારી બે પિસ્તોલ સાથે ઝડપાયા, સાવરકુંડલાના સપ્લાયરનું નામ ખુલ્યુ
શહેરમાં ગેરકાયદે હથીયારો સામે પીસીબીની ટીમે શરૂૂ કરેલ ઝુબેશ અંતર્ગત બે દેશી પિસ્તોલ, જીવતા કાર્ટીસ સાથે બે વેપારીને ઝડપી લીધા હતા. બાલભવન પાસેથી નહેરૂૂનગરના શખ્સને…
View More રેસકોર્ષ પાસેથી બે વેપારી બે પિસ્તોલ સાથે ઝડપાયા, સાવરકુંડલાના સપ્લાયરનું નામ ખુલ્યુરાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝ પેઢીએ મોરબીના વેપારીને માર્યુ 81 લાખનું બુચ
જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલી શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી માં પાંચ ટન કોપરનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં કરી રૂૂ.81.04 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની…
View More રાજકોટની એક્ટિવ એન્ટરપ્રાઇઝ પેઢીએ મોરબીના વેપારીને માર્યુ 81 લાખનું બુચજસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસ
જસદણના સોમલપર ગામના એક ખેડૂત વ્યાજખોરીના દુષણનો ભોગ બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇકની એજન્સી શરૂૂ કરવા માટે 2 લાખ રૂૂપિયા વ્યાજે લેનાર ખેડૂતે…
View More જસદણમાં 2 લાખના 6 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોરનો ત્રાસપથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યો
જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી…
View More પથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યોકટારિયા ચોકડીએ થ્રી-લેયર બ્રિજનું કામ 50% પૂર્ણ, હજુ દોઢ વર્ષ રાહ જોવી પડશે
તમામ 26 પીલર ઉભા થઇ ગયા: 118 પૈકી 105 ગડર ચડી ગયા: 977 બોક્સ કલ્વર્ટર પૈકી 956નું કામ પણ પૂર્ણ: અન્ડર અને ઓવરબ્રિજ બન્નેનું એકસાથે…
View More કટારિયા ચોકડીએ થ્રી-લેયર બ્રિજનું કામ 50% પૂર્ણ, હજુ દોઢ વર્ષ રાહ જોવી પડશે