ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે…
View More ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજા
ટંકારામાં રમત-રમતમાં 12 વર્ષના તરૂણને પિતરાઈ ભાઈએ ગુદામાર્ગ મારફત કમ્પ્રેશરથી હવા ભરી દેતા તબિયત લથડી વાંકાનેરમાં વાડીમાં બકરા ઘુસી જવા મુદ્દે બકરા માલીક અને વાડી…
View More વાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજામોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલો
હુમલામાં ઘવાયેલા ધ્રોલના યુવાનને સારવાર માટે ખસેડાયો ધ્રોલમાં રહેતાં યુવાને મામાની દીકરીને આપેલા રૂા.12 હજારની ઉઘરાણી અર્થે મોરબી ગયો હતો ત્યારે મામાએ ધોકા વડે માર…
View More મોરબીમાં પિતરાઈ બહેનને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં ભાણેજ ઉપર મામાનો હુમલોસાવરકુંડલા દરબારગઢ પાસે આવેલી જાહેર મૂતરડી કે પછી લટકતું મોત ???
જાહેર શૌચાલયમાં કોઇ અનિચ્છનીય બનાવ બને તે પહેલા તાત્કાલિક ધોરણે નવું શૌચાલય બનાવવાની પ્રજાજનોની માગણી સાવરકુંડલા શહેરના ઐતિહાસિક દરબારગઢના ગેટ પાસે આવેલી જાહેર મુતરડી (પબ્લિક…
View More સાવરકુંડલા દરબારગઢ પાસે આવેલી જાહેર મૂતરડી કે પછી લટકતું મોત ???દાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધા
રાજકોટ ખાતે રહેતા એક આસામીને કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ…
View More દાગીના શુધ્ધ કરવાના બહાને રાજકોટના યુવકના આઠ લાખના દાગીના પડાવી લીધાસગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ…
View More સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોતફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધા
ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…
View More ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધાલાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગ
લાખાજીરાજ રોડ બજારમા વર્ષોથી રહેલા પાથરણાનાં દબાણો હટાવવાની માંગણી સાથે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો. એ મનપાનાં સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન અને મેયરને આવેદન પાઠવ્યુ હતુ.…
View More લાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે મિત્રને આપેલ રૂૂપિયા 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં…
View More ચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમબાંધકામ વેસ્ટ જાહેરમાં નાખતા આસામીને 15000નો કરાયો દંડ
કાલાવડ રોડ પર ટ્રેક્ટર ઠલવાતા મનપાના એસ્ટેટ વિભાગે રંગેહાથ પકડયો શહેરના વોર્ડ નં.8, કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર ઈ ઉ…
View More બાંધકામ વેસ્ટ જાહેરમાં નાખતા આસામીને 15000નો કરાયો દંડ