ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા દિનેશ ભાઈ ગોવિંદભાઈ પરમારની 8 વર્ષની પુત્રી જીગ્નાશા ઘરના ફળિયામાં રમતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડયો હતો અને…
View More ગીરગઢડાના નવાઉગલા ગામે આઠ વર્ષની બાળા પર દીપડાનો હુમલોCategory: સૌરાષ્ટ્ર
દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણ
તંત્રની ઘોર બેદરકારીથી શ્રદ્ધાળુઓ બેહાલ, કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું યાત્રાધામ દ્વારકામાં આજે પોષી પૂર્ણિમાના પવિત્ર પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા…
View More દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણસાસણના નેસ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 1.68 લાખના છોડ જપ્ત
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ડામવા પોલીસ સતત કાર્યરત છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા એસપી સુબોધ ઓડેદરાની સૂચના થી એસઓજી દ્વારા એનડીપીએસ હેઠળના…
View More સાસણના નેસ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 1.68 લાખના છોડ જપ્તસાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ
બે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ…
View More સાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશવિધ્વંશ નહીં પણ સ્વાભિમાનની ગાથા છે…” સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લખ્યો લેખ
પવિત્ર સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પહેલા હુમલાની આજે 1000મી વર્ષગાંઠ છે. ત્યારે આજે PM મોદીએ પણ સોમનાથને લઈ એક લેખ લખ્યો છે. તેમણે પશ્ચિમ…
View More વિધ્વંશ નહીં પણ સ્વાભિમાનની ગાથા છે…” સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ લખ્યો લેખવજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યો
રાજકોટના રેસકોર્ષ સંકૂલમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કાર પાર્ક કરવામાં નડતર રૂપ કોર્પોરેશનના સાઇન બોર્ડ ઉખેડી નાખવાનો પ્રયાસ થયો હતો. આ વીડિયો કોઇ નાગરિકે ઉતારી વાયરલ…
View More વજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યોભર શિયાળે આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાયા
રાજકોટ શહેરને પીવાનુ પાણી પુરુ પાડતા સ્ત્રોત પૈકી આજી અને ન્યારી ડેમ ડેડ લેવલ નજીક હોવાથી મનપા દ્વારા પાણી પુરવઠા બોર્ડ પાસે બંન્ને ડેમમાં સૌની…
View More ભર શિયાળે આજી-1 ડેમમાં નર્મદા નીર ઠલવાયાવાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયા
વાવડીમાં આવેલ કારખાનામાં કામ કરનાર શ્રમિકોની ઓરડીમાંથી રાત્રીના તસ્કરે ત્રાટકી રૂૂ. 51 હજારની કિંમતના સાત મોબાઈલની ચોરી કરી ગયો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં…
View More વાવડીમાં શ્રમિકો ઓરડીનો દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયા, તસ્કરો સાત મોબાઇલ ચોરી ગયાનેપાળી યુવકનું મોત તબીબોની હડતાલ અને બેદરકારીને લીધે થયાનો પરિવારજનોનો આક્ષેપ
તબીબે કહ્યુ, યુવકનું ઓપરેશન સફળ રહ્યુ હતું અને હડતાલ દરમિયાન પણ તેની સારવારમાં કોઇ કચાશ રાખી નથી રાજકોટ શહેરમા સિવીલ હોસ્પીટલમા અકસ્માત સબબ સારવાર લઇ…
View More નેપાળી યુવકનું મોત તબીબોની હડતાલ અને બેદરકારીને લીધે થયાનો પરિવારજનોનો આક્ષેપહળવદ અને માળિયા મિયાણાના પ્રભારી તરીકે રોહિતસિંહ રાજપૂતની નિમણૂક
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ હવે સંગઠનની મજબૂતી માટે કમર કસી રહી છે અને સાથોસાથ જન સવાંદ-પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ પણ ગુજરાત વ્યાપી શરૂૂ કર્યો…
View More હળવદ અને માળિયા મિયાણાના પ્રભારી તરીકે રોહિતસિંહ રાજપૂતની નિમણૂક