બજારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહન પાર્ક કરનારને દંડ ફટકારાયો વાંકાનેર શહેર પોલીસ દિવાળીના તહેવારો અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ સાથે આડેધડ પાર્ક થતા વાહનો થી થતુ ટ્રાફિક ક્લિયર કરાવવાની...
રૂા.1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબી તાલુકાના પીપળી ગામ સામે રીક્ષામાં બેસાડી આગળ અવાવરૂૂ જગ્યાએ રીક્ષા ઉભી રાખી છરી બતાવી બે શ્રમિક પાસેથી લુંટ ચલાવનાર રીક્ષા...
કલેકટરને આવેદન આપી તટસ્થ તપાસ કરવા રજુઆત મોરબીની આર ઓ પટેલ વિમેન્સ કોલેજમાં કાર્યરત મહિલા પ્રોફેસરે આચાર્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી તો આચાર્ય વિરુદ્ધ એક્શન...
પાસા એક્ટ હેઠળ ભાવનગર જેલ હવાલે કરાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ભાવનગર જેલ હવાલે...
મોરબીના મકનસર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા આધેડનું મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે....
અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી ડઞટ કારમાંથી નાની-મોટી ઇંગ્લીશ દારૂૂની બોટલો નંગ-427 કિ.રૂૂ.1,91,051/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 11, 91, 051/-...
જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા ડીડીઓ અને જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ મુદે ચર્ચાઓ કરવામાં આવી હતી સામાન્ય...
21,488 લિટર ઓઇલનો જથ્થો અને પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત બે શખ્સોની ધરપકડ, ઓઇલના નમૂના એફએસએલમાં મોકલાયા મોરબી-રાજકોટ હાઇવે પર આવેલા લજાઈની સીમમાં કેટલાક સમયથી મારુતિ...
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનોે જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે...
ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાન રાજ્યના એક રીઢા ચોરને કુલ-16 મોટર સાયકલો સાથે પકડી પાડી મોટરસાયકલ ચોરીના 17 અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી...