મુળીના સડલામાં શ્રમિક યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ હળવદના ટીકર ગામે રહેતા પરિવારના 13 વર્ષના તરુણનું તાવની બીમારી સબબ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની...
16.82 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીની શોધખોળ હળવદમાં પોલીસે મકાનમાં છુપાવી રાખેલ મોંઘીદાટ દારૂૂ અને બિયરના રૂૂ.1.32 લાખની કિંમતના જથ્થા અને રૂૂ.15.50 લાખની રોકડ ઝડપી લીધી છે....
ચારિત્રની શંકા કરી ગળા પર છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, પતિની ધરપકડ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ મુરાનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા...
મોરબીમાં 4 વર્ષ પહેલા એક શખ્સએ પોતે આઈએએસની પરીક્ષા પાસ કરી કલેકટર માટે સિલેક્ટ થયા હોવાનો દાવો કરી મોરબીમાં અલગ અલગ લોકો પાસેથી 13.80 કરોડ જેટલી...
ભોગ બનેલા 135 લોકોના પરિવારો આજે પણ ન્યાયની રાહમાં મોરબીમાં આજથી બરાબર બે વર્ષ પહેલા એવી ગોજારી ઘટના બની હતી કે, જેમાં નિર્દોષ 135 જિંદગીઓ મોતને...
વાંકાનેરના માટેલ ગામે એક યુવકને હડકાયા કુતરાએ બચકુ ભર્યા બાદ આ યુવકે પરિવારજનો સહિત ગામના કેટલાક લોકોને બચકા ભરી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો. મોરબી...
મોરબીમાં યુવકને આરોપી સાથે કોઈપણ જાતની રૂૂપિયાની લેતી દેતી થયેલ ન હોય તેમ છતા યુવક પાસેથી રૂૂપિયા, બુલેટ, મોબાઇલ બળજબરી પૂર્વક લઈ યુવકને પોતાની કારમાં વિરપરની...
દિવાળીના સપરમા દિવસોમાં કરુણ ઘટનાફટાકડા ફોડવામાં પતિ-પત્ની વચ્ચે ડખ્ખો, પતિએ પત્નીને ધોકો મારતા મોત થયું હતું.આ ઘટના હત્યામાં પલટાતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી...
બહુચર્ચિત અપહરણ કેસમાં જેનું અપહરણ થયુ હતું તે ભાસ્કર પારેખ પણ જુગાર રમતો’તો 12 લાખની રોકડ, કાર અને મોબાઇલ સહિત રૂા.63.15 લાખનો મુદ્દામાલ જપ્ત મોરબી –...
એક વર્ષથી ભાડું ન આપી દુકાનનો કબજો ચાલુ રાખ્યો, ડીવાયએસપીએ તપાસ શરૂ કરી મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં શોપિંગ સેન્ટરની દુકાન ભાડુઆતે પચાવી પાડેલ હોય હાલમાં મોરબીના...