રંગપર, લાલપર અને હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો મોરબી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં મોરબીના રંગપર ગામની પંચાયત ઓફિસની બાજુમાં રહેતા…
View More મોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોતCategory: મોરબી
મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડ
મોરબીના એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધાએ આપઘાત કર્યા બાદ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં એપાર્ટમેન્ટના અન્ય લોકો દ્વારા હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ મામલે…
View More મોરબીમાં વૃધ્ધાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઈડમાં નોટ મળી, આઠ લોકોની ધરપકડમોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલ
મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષનો અંતિમ માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે માનગરપાલિકાના અધિકારી દ્વારા…
View More મોરબીમાં વેરો ન ભરનાર 19 આસામીઓની મિલકત સીલમોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યા
મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ…
View More મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યાટંકારા નજીક રાજકોટના પરિવારને અકસ્માત નડયો: દાદા-દાદીને ઇજા, પૌત્રનું મોત
મોરબી જિલ્લાના ટંકારા પાસે રાજકોટ તરફ આવતા પુલ નજીક રીક્ષાને આઇસરના ચાલકે ઠોકર મારતા રીક્ષામાં સવાર કુવાડવાના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં દાદા-દાદી ને ઇજા…
View More ટંકારા નજીક રાજકોટના પરિવારને અકસ્માત નડયો: દાદા-દાદીને ઇજા, પૌત્રનું મોતમોરબીમાં દલવાડી સર્કલ પાસે 30 ઝૂંપડા-દુકાનોનું ડિમોલિશન
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે બુધવારે બે સ્થળોએ ડિમોલિશનની કામગીરી હાથ…
View More મોરબીમાં દલવાડી સર્કલ પાસે 30 ઝૂંપડા-દુકાનોનું ડિમોલિશનમોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત
લક્ષ્મીનગર ગામ નજીકથી યુવાન પોતાની કાર લઈને જતો હતો અને આગળ જતા કોઈ અજાણ્યા વાહન પાછળ કાર અથડાઈ જતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત, કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે મોતમોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકને માર મારી પઠાણી ઉઘરાણી
મોરબી શહેરમાં વ્યાજખોરી અને બળજબરી ઉઘરાણીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં યુવક, તેના પિતા અને ભાઈ એ આરોપી પાસેથી લિધેલ વ્યાજવા રૂૂપિયાનુ મુડી કરતા…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, યુવકને માર મારી પઠાણી ઉઘરાણીમોરબીના બેલા ગામે યુવકને માર મારી રૂા. 37,000ની લૂંટ
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં યુવકને ચાર શખ્સોએ રસ્તામા રોકી અપહરણ ધોક્કા અને પટ્ટાથી બેરહેમીથી માર મારી રૂૂપિયા 37 હજારની લુંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસમાં…
View More મોરબીના બેલા ગામે યુવકને માર મારી રૂા. 37,000ની લૂંટમોરબી જી.પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં કરોડોના કામોને મંજૂરી
બન્ને પક્ષના 11 સભ્યો ગેરહાજર રહ્યા, કામગીરી ફક્ત પાંચ મિનિટમાં આટોપાઈ મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા રાખવામાં આવી હતી. તારીખ 10/03/2026 ના રોજ…
View More મોરબી જી.પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં કરોડોના કામોને મંજૂરી