માદક પદાર્થ ગાંજાની બદી કચ્છમાં વધી છે. ગઇકાલે ઓરિસ્સાથી મુંદરા કુરિયર મારફત આવેલો ગાંજાનો 10 કિલો જથ્થો પકડાયાના બનાવના લખાણની શાહી હજુ ભુંસાઇ નથી ત્યાં…
View More કચ્છમાં ત્રણ દિવસમાં ગાંજો પકડાયાની ત્રીજી ઘટના: લુણી અને માધાપરમાંથી ત્રણ ઝડપાયાCategory: કચ્છ
અંજારના રામપર ગામે યુવાનની હત્યા
અંજાર તાલુકાના રામપર ગામમાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં સાલેમામદ દાઉદ બાપડા (ઉ.વ. 33) નામના યુવાન ઉપર બે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં…
View More અંજારના રામપર ગામે યુવાનની હત્યાકંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગ
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર-2માં આવેલી બાબુ ઇન્ટરનેશનલ અને એક્ષપોલી નામની બે કપડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. યુનિફોર્મ…
View More કંડલા સેઝમાં કપડાની બે ફેક્ટરીમાં લાગેલી આગમુન્દ્રામાં ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં યુવતીની લાશ મળી: હત્યા કરાયાની શંકા
મુન્દ્રાના શક્તિનગર નજીક શુભમ પેટ્રોલ પંપની પછીતમાં વહેલી સવારે અત્યંત વિકૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઈ હતી. બનાવના પગલે આસપાસના નાગરિકોએ…
View More મુન્દ્રામાં ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં યુવતીની લાશ મળી: હત્યા કરાયાની શંકાકચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોત
ખેતરની વાડમાં વીજપ્રવાહના કારણે બે માસમાં સેંકડો પ્રાણીઓનો ભોગ લેવાયો, બે શખ્સોની ધરપકડ સરકાર દ્વારા વન્ય પ્રાણીના રક્ષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી…
View More કચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોતઅંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો
એક વર્ષ પહેલાં હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો તે જ આરોપીનો હુમલો અંજારમાં એક વર્ષ પહેલાં ચોરીના ઇરાદે ચિત્રકુટ સોસાયટીમાં ફરતો બાળ આરોપી તેને પડકારનાર…
View More અંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલોગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા 20 થી 25 દબાણો…
View More ગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યાકચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજા
કચ્છના વિવિધ જમીન કૌભાંડ સબબ લાંબા સમયથી જેલમાં રહેલા સસ્પેન્ડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માના ભાઇ અને કચ્છના તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માને 40 વર્ષ જુના…
View More કચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજાકચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયું
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે 2:46 વાગે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાપર નજીક નોંધાયુ હતું. ગુજરાતમાં ભૂકંપના…
View More કચ્છમાં મોડી રાત્રે 3.1નો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર નજીક નોંધાયુંકચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદો
વર્ષ 1984માં નલિયા ખાતે નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા માટે એસપી કચેરીએ મળવા માટે આવેલા કોંગ્રેસના રાજકીય આગેવાનને કચેરીમાં જ અપમાનિત કરી માર મારવા બાબતે…
View More કચ્છમાં એસપી કચેરીમાં આગેવાનને માર મારવાના કેસમાં કુલદીપ શર્માના કેસમાં આજે ચુકાદો