મોરબીમાં હાઈવે પર પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીએ છેલ્લા કેટલાક સમયથી તરખાટ મચાવ્યો હતો. ત્યારે મોરબી તાલુકા પોલીસે ડીઝલ ચોરીના બે ગુનાઓનો ભેદ…
View More મોરબીમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ કચ્છની સમા ગેંગના બે શખ્સો ઝડપાયાCategory: કચ્છ
ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યા
મારથી બચવા આરોપી બાથરૂમમાં પુરાયા આરોપીઓએ જવલંનશીલ પ્રવાહી નાખી આગ લગાડી દીધી કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા…
View More ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતા સળગાવી ક્રુર હત્યાકચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારી
તબીબી અધિકારીને કોર્ટમાં હાજર રહી ખુલાસો આપવા સૂચન કર્યુ કચ્છના મુંદ્રા તાલુકામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતા મુંદ્રા…
View More કચ્છના મુન્દ્રામાં દુષ્કર્મ પીડિત છ વર્ષની બાળાને સારવાર ના મળી, કોર્ટે હોસ્પિટલને શો કોઝ નોટિસ ફટકારીઅંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરી
અંજારમાં જૈન કોલોનીમાં તસ્કરોને એક બંધ મકાનને તસ્કરોએ દિનદહાડે નિશાળ બનાવીને 10.69 લાખની મતાની ચોરી કરી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે. વાગડમાં ધાર્મિક…
View More અંજારમાં એડવોકેટના ઘરમાં તસ્કરો ત્રાટકયા, દાગીના-રોકડ સહિત 10.59 લાખની ચોરીકચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટ
ભૂકંપની વરસી પહેલા ભૂતળમાં હલચલ ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર…
View More કચ્છમાં ફરી 4.1નો ભૂકંપ, 24 કલાકમાં 3 આંચકાથી ફફડાટમુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મ
શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા ને બાળાને જોઇ નરાધમની નજર બગડી મુંદરા તાલુકાનાં એક ગામની કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની મજૂરીએ ગયા હતા અને…
View More મુંદ્રામાં છ વર્ષની માસૂમ બાળા પર 26 વર્ષના ઢગાનું દુુષ્કર્મઅંજારમાં વીજપોલ પરથી પતંગ ઉતારવા જતાં યુવાનનું કરંટથી મોત
અંજારમાં મકર સંક્રાંતિના પર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના મકલેશ્વર વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન પતંગ ચગાવવાના આનંદ વચ્ચે વીજ કરંટનો ભોગ બનતા…
View More અંજારમાં વીજપોલ પરથી પતંગ ઉતારવા જતાં યુવાનનું કરંટથી મોતકચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી
મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં 53 વર્ષીય પત્ની હવાબાઇ ઉપરી પતિ અભુ મામદ ગોધે છરીના અનેક ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી નાસી છૂટયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More કચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખીગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યો
પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ વચ્ચે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ગળપાદર જેલ રોડ પર ફિલ્મી ઢબે…
View More ગાંધીધામની ગળપાદર જેલ રોડ પરથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 31.20 લાખનો દારૂ ઝડપ્યોધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત
મૃતકના પરિવારમાં શોક, પોલીસ સ્ટેશન પાસે અચાનક ઢળી પડ્યા ગઈકાલે ધોરડો ખાતે બંદોબસ્ત અર્થે ભચાઉથી આવેલી એસઆરપીની ટુકડીના ડ્રાઈવર મહોબતસિંહ ખેંગારજી સોઢા (ઉ.વ. 46)નું…
View More ધોરડો બંદોબસ્તમાં આવેલા ભચાઉ એસઆરપી ટુકડીના જવાનનું હાર્ટએટેકથી મોત