જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં…
View More જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલોCategory: જુનાગઢ
જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસ
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે ’થર્ટી ફર્સ્ટ’ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક…
View More જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટની રાત્રે કાયદો તોડનારાઓ સામે તવાઇ, બ્રેથ એનેલાઇઝર- ડ્રોનથી કરાઇ તપાસજૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયો
અધિકારીના 2009 ની સાલથી 2021 સુધીના 12 વર્ષના ચેક પીરીયડનુ અવલોકન કરવામાં આવ્યું સત્તાનો દુરુપયોગ કરીને 62.8 ટકા વધુ મિલકત એટલે કે 1.74 કરોડની સંપતિ…
View More જૂનાગઢ મનપાના અધિકારી પાસેથી 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મળી, CBIમાં ગુનો નોંધાયોમાંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને…
View More માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ: બોગસ દસ્તાવેજથી લગ્ન કરી ગર્ભપાત કરાવ્યોશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…
View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયોવિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસ
વિસાવદરના ખીજડીયાના 35 વર્ષીય ગીતાબેન રવિવારે બપોરે પતિ જગદીશ પુનાભાઈ ચારોલીયા તથા 2 સંતાન સાથે પોતાના ઘરે હતા તે વખતે દિયર ગોવિંદ પુના, દીકરો વિજય,…
View More વિસાવદરના ખીજડિયા ગામે બીમારીની સારવારના પૈસા મામલે મહિલાની હત્યાનો પ્રયાસગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનનો જૂનાગઢ દલિત સમાજ દ્વારા વિરોધ
કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવા માંગ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે…
View More ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચેના સમાધાનનો જૂનાગઢ દલિત સમાજ દ્વારા વિરોધજૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલો
મહિલાના ગળે ફરસી રાખી ધમકી આપી કે, તારા પતિને સમજાવી દેજે નહિતર પતિ અને બાળકોને કાપીને ફેંકી દઇશ જૂનાગઢ શહેરમાં વારસાઈ સોનું ગીરવે મૂકવા બાબતે…
View More જૂનાગઢમાં ગીરવે મૂકેલુ છ તોલા સોનુ પરત માંગતા દંપતી પર હુમલોજૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીર
જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના…
View More જૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીરજૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યો
શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા શખ્સે તેના બેંક ખાતામાં 50 લોકોના રૂૂપિયા 1.29 કરોડ જમા થયાને ઉપાડી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મ્યુલ એકાઉન્ટ…
View More જૂનાગઢના શખ્સના ખાતામાં 50 લોકોના 1.29 કરોડ જમા થતા પોલીસે ગુનો નોંધ્યો