જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ’સાગર કવાયત’ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે માંગરોળ શહેરમાંથી નશાના સોદાગરને ઝડપી પાડ્યો છે. માંગરોળના…
View More માંગરોળમાં નગીનાવાડીમાં નશાનો સોદાગર એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો, રાજસ્થાનમાં સપ્લાયરનું નામ ખુલ્યુCategory: જુનાગઢ
જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયો
ધીરેનની ટોળકી મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી અને ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા જેવા ગુના આચરતી ધીરેન કારિયાની ગેંગ વિરૂધ્ધ ગુજરાતમાં 61 ગુના નોંધાયેલા છે છેલ્લા ઘણા સમયથી…
View More જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજ્સીટોકનો આરોપી ધીરેન અજમેરથી ઝડપાયોજૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલ
સિકયુરિટી ગાર્ડસ અને હોમ ગાર્ડના જવાનોએ સમયસૂચકતા વાપરી યુવાનને નીચે ઉતાર્યો જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ગત મોડી રાત્રે એક નશાખોર શખ્સના ખેલને કારણે અફરાતફરી મચી ગઈ…
View More જૂનાગઢ સિવિલમાં પાંચમા માળે ચડી દારુડિયાની ધમાલમકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
નવસારી પોલીસની કાર્યવાહી: પોરબંદરના ટ્રક ડ્રાઇવરની ધરપકડ: ત્રણને વોન્ટેડ જાહેર કર્યા નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને…
View More મકરસંક્રાંતિના તહેવાર માટે સેલવાસથી જૂનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવી
ગીર સરહદે આવેલા ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષની એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. ઘરના ફળિયામાં રમી રહેલી…
View More ગીરગઢડાના નવા ઉગલા ગામે દીપડો બાળકીને જડબામાં લઇ ભાગ્યો, મામાએ પીછો કરી ભાણીને છોડાવીજૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇ
બ્રાન્ડેડ બોટલોમાં નકલી દારૂ ભરી ઉંચા ભાવે વેંચવામાં આવતો હતો: નકલી દારૂની 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસન્સ તેમજ નકલી સ્ટીકરો જપ્ત કરાયા…
View More જૂનાગઢમાં કેમિકલ-એસેન્સથી બનાવાતા નકલી દારૂની ફેકટરી ઝડપાઇસિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોત
વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા ગયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂૂઠ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને…
View More સિંહણને બેભાન કરવા છોડેલું ઈન્જેક્શન ભૂલથી વાગી જતાં વનકર્મીનું મોતગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોત
નવા વર્ષની ઉજવણી અને ગિરનારના દર્શન માટે વર્ષ દરમિયાન હજારો લોકો ગિરનાર પર્વત પર આવે છે. આ કુદરતી સૌંદર્ય અને શ્રદ્ધા સાથે લોકો અહીં પોતાના…
View More ગિરનાર પર્વતના 2500 પગથિયા પરથી અમદાવાદના યાત્રિક ખીણમાં ખાબકતા મોતજૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100…
View More જૂનાગઢમાં 100 કરોડના ખર્ચે બનશે સિવિલ હોસ્પિટલકેશોદ-વેરાવળ હાઇવે પર દીવથી આવતી સ્કોર્પિયોનો બુકડો : યુવક-યુવતી ફંગોળાયા, બિયર ટીન મળી આવ્યા
જૂનાગઢ જિલ્લાના કેશોદ-વેરાવળ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પ્રવાસીઓની સ્કોર્પિયો કાર પલટી મારી જતાં દોડધામ…
View More કેશોદ-વેરાવળ હાઇવે પર દીવથી આવતી સ્કોર્પિયોનો બુકડો : યુવક-યુવતી ફંગોળાયા, બિયર ટીન મળી આવ્યા