અમરેલી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા અમર ડેરીની ચૂંટણીમાં તમામ 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, રાજકોટના સાંસદ પરષોત્તમ રૂૂપાલા,…
View More અમરેલીની અમર ડેરીમાં રૂપાલા-સંઘાણી સહિત 27 ડિરેકટર બિનહરીફCategory: અમરેલી
અમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિંટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોઢે કપડું બાંધી તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરોએ એક…
View More અમરેલીમાં સિન્ટેક્સની કોલોનીમાં તસ્કરોનો તરખાટ, આઠ મકાનમાંથી 11 લાખની ચોરીવરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડ
સમગ્ર સૌરાષ્ટ્ર સહીત અમરેલી જિલ્લા માં ચાલુ વર્ષે ઓછા વરસાદ ને કારણે અનેક જળાશયો તળિયા ઝાટક ખાલી જોવા મળે છે. અમરેલી જિલ્લા માં ઓછા વરસાદ…
View More વરસાદ ખેંચાતા વડિયાના સુરવો ડેમમાં સૌની યોજનાનું પાણી આપો : બાવકુ ઊંધાડપિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું
રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી…
View More પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યુંઅમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડેે લખ્યો પત્ર ગુજરાતમાં લુખ્ખાગીરી, રોમિયો ગીરીના કિસ્સા રોજ…
View More અમરેલીમાં લુખ્ખાઓના ત્રાસથી દીકરીઓને સલામતી આપવા રોમિયો સ્કોર્ડ કાર્યરત કરવા માંગઅમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણી
અમરેલી જિલ્લાનું આર્થીક પછાતપણું દૂર કરવાના ધ્યેય સાથે દિર્ધદ્રષ્ટા પૂર્વ કેબીનેટ મંત્રીસહકારી અગ્રણી દિલીપ સંઘાણીના પ્રયાસથી અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમર ડેરીની સ્થાપના…
View More અમરેલીની અમર ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા દિલીપ સંઘાણીજાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયા
મૃત્યુનું કારણ જાણવા વનવિભાગ-ડોક્ટરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા કાગવડ સિંહ વિસ્તારમાં એક ગંભીર ઘટના બની છે. દેશના ગૌરવ ગણાતા એશિયાટિક…
View More જાફરાબાદ વિસ્તારમાં બે સિંહ બાળના શંકાસ્પદ મોત, 9 સિંહણ-બચ્ચાને ખસેડાયારાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇ
મેટા કવોટસ કંપનીના એજન્ટે 10 થી 15 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી, ચલાલા પોલીસમાં ગુનો નોંધાયો ચલાલામાં એસટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20…
View More રાજકોટના એસ.ટી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી 20 લાખની ઠગાઇવડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયું
તાલુકાકક્ષા મુજબની સુવિધા આપવામાં તંત્રનું ઓરમાયું વર્તન: રિનોવેશન કરાવવા લોક માંગણી અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી સરકારી હોસ્પિટલ ની હાલત…
View More વડિયામાં જર્જરિત સિવિલમાં મરામતના બદલે રંગરોગાન કરાયુંપોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ
અમરેલીના લાઠી ગામની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોક્સો એક્ટના કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી 20 વર્ષની સજાના હુકમ સામે થયેલી અપીલ હાઇકોર્ટ દાખલ કરી સજાનો…
View More પોક્સોના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઈકોર્ટ