અમરેલી જિલ્લામાં ગઇકાલે સિંહણે પાંચ લોકો ઉપર હુમલો કર્યાની ઘટના બાદ ગતરાત્રે ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલની બોર્ડર નજીક આવેલા સણોસરી ગામની સીમમાં ત્રણ વર્ષના…
View More ગીરના સણોસરી ગામે 3 વર્ષના બાળકને ફાડી ખાતો દીપડોCategory: અમરેલી
વડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલા
અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ વિસ્તારમાં એક વિફરેલી સિંહણે એક પછી એક પાંચ લોકો પર હુમલો કર્યો હતો. રેસ્ક્યૂમાં ગયેલા વનરક્ષકને પણ લોહીલુહાણ કર્યા હતા. 1…
View More વડિયામાં સિંહણ વીફરી, 10 કલાકમાં 5 લોકો ઉપર હુમલાબાબરાના મોટાદેવળિયામાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે ગઇકાલે એક કરૂણ ઘટના બની હતી. અસહ્ય ગરમીના કારણે ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા અને જેતપુરના નવાગઢથી આવેલા બે…
View More બાબરાના મોટાદેવળિયામાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોતઅમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇ
અમરેલી શહેરમાં મિલકતના વેચાણ અને નાણાકીય વ્યવહારમાં રૂૂ.6.72 કરોડથી વધુના વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. અમરેલીના મુળ વતની અને હાલ મુંબઈમાં રહેતા 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય…
View More અમરેલીના પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા સાથે રૂા.6.72 કરોડની ઠગાઇઅમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યો
અમરેલી તાલુકાના મોટા આંકડીયા વિસ્તારમાંથી 5 વર્ષના બાળકના અપહરણના બનાવમાં અમરેલી LCB અને રૂૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત…
View More અમરેલીમાંથી બાળકનું અપહરણ, પોલીસે ફિલ્મીઢબે વીરપુરથી છોડાવ્યોઅજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યું
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘાવાડી ગામના સીમ વિસ્તારમાં અજગરે હરણનો શિકાર કરતાં સ્થાનિકોમાં કુતૂહલ ફેલાયું હતું. અજગર દ્વારા શિકાર કરવામાં આવેલા હરણને તે આખેઆખું ગળી…
View More અજગર આખેઆખું હરણ ગળી ગયો, અપચો થતા ઓકી નાખ્યુંઅમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખની ઠગાઇના ગુનામાં ધરપકડ
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈ અને પુત્ર સામે વડોદરા શહેરના 3 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,…
View More અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખની ઠગાઇના ગુનામાં ધરપકડ13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!
તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના કેસના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂૂ કરી હતી. જેમાં 12 વર્ષ પહેલાં એક 13 વર્ષની…
View More 13 વર્ષે સગીરા ઘરેથી ભાગી ગઇ, મળી ત્યારે 4 બાળકની માતા હતી!લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…
View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી
અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂૂબરૂૂ…
View More 15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી