જાફરાબાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને અમરેલીની મહિલા સાથે અનૈતિક સબંધ હોય ગઈકાલે આ મહિલા સાથે મળી ખુદ પત્નિના ચારિત્ર પર શંકા કરી…
View More અમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યોCategory: અમરેલી
વિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયા
બાબરાના ફુલઝર ગામમાં થયેલી હિંસક અથડામણના સુરતમાં પડઘા, પાટીદારોની બેઠકમાં ધગધગતા ભાષણો કયારે કોની ઘરે આફત આવે અને કોના ડેલે કોનું હથિયાર ઉભુ થાય તે…
View More વિઠ્ઠલભાઈ-સવજીભાઈ લુખ્ખા સાચવતા એટલે સમાજ સુખી હતો: કથીરિયાખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોત
કિશોરનો પગ લપસતા ડેમમાં પડી ગયો ખાંભાના ભાડ ગામે ખોડિયાર ડેમમાં પડેલી ભેંસને હાંકવા જતા કિશોરનો પગલ લપસી જતા ડેમમાં પડી ગયો હતો. જેના કારણે…
View More ખાંભાના ભાડ ગામે ડેમમાં પડેલી ભેંસને બચાવવા જતાં કિશોરનું ડૂબી જતાં મોતબફાટ ભારે પડ્યો, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીનું અંતે રાજીનામું
આપના સંમેલનમાં ગયેલા કાર્યકરને ગાળો ભાંડવાનું પરિણામ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્ઞાતિ વિષયક ગાળો આપવા…
View More બફાટ ભારે પડ્યો, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીનું અંતે રાજીનામુંઅમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ
પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા કરી આરોપીએ ખાંભામાં લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા 42 વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની…
View More અમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ‘આપ’ અને ‘બાપ’ બન્ને એક જ માની પેદાશ: ધાનાણી
સડેલી મગફળી અને કપાસના ઝીંડવા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ ઇટાલિયાએ હેક્ટરે 50 હજારનું પેકેજ માગી ખેડૂતોને ગીરવે મૂકવાનું કામ કર્યું અમરેલી જિલ્લામાં કમોસમી…
View More ‘આપ’ અને ‘બાપ’ બન્ને એક જ માની પેદાશ: ધાનાણીઅમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આપની સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ…
View More અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયોરાજુલા પંથકમાં ખાડા રાજ; દિવાળી પહેલા બૂરેલા થીગડાંઓનું ભારે વરસાદ બાદ ધોવાણ
અમરેલી જિલ્લામાં દિવાળી પહેલા હિંડોરણાથી બાયપાસ રાજુલાથી સાવરકુંડલા સુધી માર્ગ મકાન વિભાગ દ્વારા છુટા છુટા મોટા ખાડાઓ ઉપર થિગડા બુરવા માટેની કામગીરી હાથ ધરી હતી…
View More રાજુલા પંથકમાં ખાડા રાજ; દિવાળી પહેલા બૂરેલા થીગડાંઓનું ભારે વરસાદ બાદ ધોવાણઅમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયો
અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આપની સભામાં જવાના મુદ્દે લાલાવદર ગામના એક દલિત આગેવાનને જ્ઞાતિ…
View More અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી સામે અંતે ગુનો નોંધાયોઅમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત
રાયડી ડેમ, ધાતરવડી ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: અનેક ગામો સંપર્ક વિહોણા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી…
View More અમરેલી, ખાંભા, જાફરાબાદમાં કમોસમી વરસાદનો કહેર ; જનજીવન અસ્તવ્યસ્ત