શહેરના વાણિયાવાડી મેઇન રોડ પર આવેલા જલારામ ચોક ખાતે બનેલા હત્યાના બનાવમાં મુખ્ય આરોપીને મદદગારી કરનાર અને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભીલવાસના શખ્સને ભક્તિનગર પોલીસે…
View More સહકારનગરમાં યુવાનની હત્યામાં મદદગારી કરનાર શખ્સની ધરપકડCategory: રાજકોટ
હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયા
ટોકન આધારિત જુગાર કલબમાંથી રૂા.62 હજારની રોકડ સહિત રૂા.1.82 લાખનો મુદ્દામાલ કબજે કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.) વિસ્તારમાં આવેલા એક સીમેન્ટના કારખાનાના ધમધમતા હાઇપ્રોફાઇલ જુગારધામ…
View More હડમતાળાના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, રાજકોટના કોન્ટ્રાકટર અને વેપારી સહિત પાંચ પકડાયામાતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા
રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના…
View More માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીNSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસ
રાજકોટના બજરંગવાડી-પુનીતનગર વિસ્તારમાં વર્ષ 2017માં કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને એનએસએસયુઆઈના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા તથા તેમના ભાઈ ઋતુરાજસિંહ જાડેજાની હત્યાની કોશિશના ચકચારી…
View More NSUI મહામંત્રીની હત્યામાં બે આરોપીને આજીવન કારાવાસપુનિતના ટાંકા પાસે મનપાની 9 દુકાનોની 19મીએ હરાજી
લક્ષ્મણરાવ ઇનામદાર ટાઉનશીપની ગ્રાઉન્ડ ફલોરની દુકાનની અપસેટ પ્રાઇઝ 21 લાખથી 36 લાખ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા, શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા…
View More પુનિતના ટાંકા પાસે મનપાની 9 દુકાનોની 19મીએ હરાજીRMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડ
રાજકોટમાંથી દરોજ નીકળતા ટનબંધ કચરાનો શહેરની ભાગોળે નાકરાવાડી ખાતે મહાનગર પાલિકાના ગાર્બેજ સ્ટેશનમાં નિકાલ થાય છે. અહીં વૈજ્ઞાનિક ઢબે કચરાનું પ્રોસેસીંગ કરવામા આવે છે. પ્રોસેસીંગ…
View More RMCના ગાર્બેજ પ્લાન્ટમાં બનતા ખાતરની દરિયાકાંઠાના ખેડૂતોમાં જબરી ડિમાન્ડરામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયો
ગૃહકલેશને કારણે વધુ એક પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. શહેરના કોઠારીયા રોડ પર રામેશ્વર પાર્કમાં રહેતાં પટેલ પરિવારના માતા-પુત્રએ સજોડે ઝેર પી લેતાં સારવાર…
View More રામેશ્ર્વર પાર્કમાં આપઘાતના પ્રયાસમાં પુત્રના મોત બાદ માતાએ સારવારમાં દમ તોડયોવોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યા
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ…
View More વોર્ડ નં.2માં 603 મકાનમાં મચ્છરના લારવા, તાવના 53 દર્દી જોવા મળ્યાબેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી
વેપારીના ઘરમાંથી રૂા.3.40 લાખની રોકડ ચોરી અને પાડોશીને ત્યાંથી બાઇક પણ ઉઠાવી ગયા શહેરના મોરબી રોડ પર આવેલ બેડી ગામ વિસ્તારમાં ચડ્ડીબનીયાન ધારી ટોળકી ત્રાટકી…
View More બેડી ગામમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, રૂા.3.75 લાખની ચોરી