ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયના મંત્રીઓની ફેર નિયુકતિ બાદ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીની નિયુક્તિ થતાં તેઓએ પ્રથમવાર નાયબ મુખ્યમંત્રી તરીકે રાજકોટ શહેરની શુભેચ્છા મુલાકાત…
View More નાયબ મુખ્યમંત્રી સંઘવી રાજકોટની મુલાકાતેCategory: રાજકોટ
રામનાથપરામાં બેઠો પુલ 9 મહિનાથી રિપેરિંગની રાહમાં
વાઇબ્રન્ટ સ્મિટથી એક તરફ વિશ્વની ફલક પર રાજકોટનું નામ ગુજતું હોય ત્યારે રાજકોટ શહેરની અંદર આવેલ વોર્ડ નંબર 6 અને 7ને જોડતો કપિલા હનુમાન મંદિર…
View More રામનાથપરામાં બેઠો પુલ 9 મહિનાથી રિપેરિંગની રાહમાંરોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોત
શહેરના યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ કરતા શ્રમિક આધેડનું અકસ્માતે સાતમાં માળેથી પટકાતા ગંભીર ઇજા થવાથી…
View More રોયલ પાર્કમાં નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોતભગવતીપરામાં યુવાનનો પંખામાં મફલર બાંધી ફાંસો ખાઇ આપઘાત
વાહનના શો-રૂમમાં કામ કરતો હતો: કારણ અકબંધ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને વાહનના શો-રૂમમા કામ કરતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે મફલર બાંધી…
View More ભગવતીપરામાં યુવાનનો પંખામાં મફલર બાંધી ફાંસો ખાઇ આપઘાતપાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે મહિલાએ ફિનાઈલ પી લીધું હોવાના આક્ષેપ સાથે બંને મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ…
View More પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી બે પરિણીતાનો આપઘાતનો પ્રયાસ22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછ
યુનિવર્સિટી રોડ પર જલારામ-રમાં શિવસંગમ સોસાયટી શેરી નં.1માં રહેતાં એકતાબેન આશર (ઉ.વ.49) સાથે રૂૂા.રર.34 લાખના સાયબર ફ્રોડ મામલે તપાસ દિલ્હી સુધી લંબાઈ છે. એક વર્ષ…
View More 22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછવાવડીમાં ક્રાઇસ્ટ કોલેજના વિદ્યાર્થી સહિત ચાર મિત્રો પર હુમલો
ભાડે કાર લઇ ગયા બાદ નુકસાન કરતા તેના પૈસાની ઉઘરાણી મામલે માથાકૂટ થઇ હતી વાવડી નજીક પુનીતનગર પાસે કોલેજીયન યુવાન અને તેના ત્રણ મિત્રો પર…
View More વાવડીમાં ક્રાઇસ્ટ કોલેજના વિદ્યાર્થી સહિત ચાર મિત્રો પર હુમલોશિતલ પાર્ક પાસે મહિલાની દાદાગીરી, સ્કૂટરમાં સ્ટિકર લગાડવા મામલે સિકયોરીટી ગાર્ડને ફડાકો ઝીંકયો
રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા શિતલ પાર્ક નજીક બિલ્ડીંગનાં ગેઇટ પાસે એક મહીલાની દાદાગીરીનો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થઇ રહયો છે .…
View More શિતલ પાર્ક પાસે મહિલાની દાદાગીરી, સ્કૂટરમાં સ્ટિકર લગાડવા મામલે સિકયોરીટી ગાર્ડને ફડાકો ઝીંકયો‘ઓપરેશન લુખ્ખા’, 60 જેટલા કુખ્યાત શખ્સો સામે ગુજસીટોકનો તખ્તો તૈયાર
ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ કુંડળી તૈયાર કરવા કામે લાગી શહેરના ગુનેગારોને ખાખીએ અસલ રંગ દેખાડી ઓપરેશન…
View More ‘ઓપરેશન લુખ્ખા’, 60 જેટલા કુખ્યાત શખ્સો સામે ગુજસીટોકનો તખ્તો તૈયારખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલત
જામનગર રોડ પરના ભીસ્તીવાડમાં રહેતા મોહસીન હનીફભાઇ જુણેજા (ઉ.વ.30) અને તેના બે માસિયાઇ ભાઇ આબીદ જુણાચ તથા રફિક તા.12/1/18ના ગુરુવારે રાત્રે એકાદ વાગ્યે ધર્મેન્દ્ર રોડ…
View More ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં ચાર આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કરતી અદાલત