સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતીકાલે ઇવીએમ ની ગણતરી થશે અને ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઈ જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં…
View More મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 ‘નિરસ’; સૌથી વધુ મતદાન વોર્ડ-15માં 68.39 ટકાCategory: રાજકોટ
રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!
વર્ષ 2021ની સરખામણીમાં 2026માં 0.87 ટકા મતદાન વધ્યું : જઈંછમાં 1,08,039 મતદારો કપાતા મતદાનને પહોંચી અસર : ગત મનપા ચૂંટણીની સરખામણીમાં ગઈકાલે પુરુષ મતદારોની મતદાન…
View More રાજકોટમાં ગત ચૂંટણી કરતા 46,224 મત ઓછા પડ્યા: અનામતની લાલચ છતાં મહિલા મતદારો “રીઝ્યા” નહીં!રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવત
SIRની અસર: રાજકોટ મનપાનું 51.59 ટકા મતદાન, આવતીકાલે પરિણામ આશરે 60 હજાર મતનું ગાબડું, કોનું ગણિત બગાડશે ? ગરમીનો તાપ તો ઠીક, મતદાનની ટકાવારી…
View More રાજકોટમાં આકરા તાપ વચ્ચે પણ મતદાનની ટકાવારી યથાવતકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાં
સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં જતા પૂર્વે રાજકોટમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજેે પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ…
View More કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજેે રાજકોટમાંરાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોત
ગોંડલના ગુંદાળા પાસે બોલેરો બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ નીચે ખાબકી, બે ભાઇ સહિત 4 ઘાયલ: રાજકોટથી 16 લોકો બોલેરોમાં માછીમારી માટે જતા હતા ત્યારે…
View More રાજકોટથી માછીમારી કરવા જતા પરિવારને અકસ્માત, ત્રણના મોતરાજકોટમાં મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20 કાર્યકર્તાઓની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ…
View More રાજકોટમાં મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સહિત 20 કાર્યકર્તાઓની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલોપઠાણી ઉઘરાણી કરી પત્નીને હેરાન કરતાં મિત્રથી કંટાળી યુવાને ફિનાઈલ ગટગટાવ્યું
એસ્ટ્રોન ચોકની ઘટના; ઉછીના રૂપિયા ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી આપતો હોવાનો આરોપ શહેરમાં ભોમેશ્વર મંદિર મેઇન રોડ પર રહેતા યુવાને મિત્ર પાસેથી લીધેલા…
View More પઠાણી ઉઘરાણી કરી પત્નીને હેરાન કરતાં મિત્રથી કંટાળી યુવાને ફિનાઈલ ગટગટાવ્યુંસંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચ અને SOG તૈનાત રહેશે, 30 જેટલા રાજકીય અગ્રણીઓ રડારમાં
આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 વોર્ડની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચુંટણીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને…
View More સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાંચ અને SOG તૈનાત રહેશે, 30 જેટલા રાજકીય અગ્રણીઓ રડારમાંચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. DCP ઝોન-1 દ્વારા રૂૂબરૂૂ નિરીક્ષણ કરી…
View More ચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગચૂંટણી આવી છતાં મતદાર સ્લીપ ઘરે પહોંચી નથી, QR કોડમાં અભણ ગોટે ચડ્યા
રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા મતદાર સ્લીપ ડોર ટુ ડોર પહોંચાડી નથી. રાજકીય પક્ષો ઉપર જ સ્લીપ જે તે વોર્ડમાં પહોંચાડવાની જવાબદારી…
View More ચૂંટણી આવી છતાં મતદાર સ્લીપ ઘરે પહોંચી નથી, QR કોડમાં અભણ ગોટે ચડ્યા