ગુજરાત મિરર, કાગવડ,તા.25- ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ખોડલધામ સંગઠન અધ્યક્ષ મતિ અનારબેન પટેલે આજ રોજ ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં…
View More આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યુંCategory: રાજકોટ
સિવિલમાં ફિલ્મી સ્ટંટબાજી: દર્દી સાથે રિક્ષા છેક ઇમરજન્સી વોર્ડમાં ઘુસાડી દીધી
શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે ઇમરજન્સી વોર્ડની બહારથી જ દર્દીઓ માટે સ્ટ્રેચર કે વ્હીલચેરની સુવિધા આપવામાં…
View More સિવિલમાં ફિલ્મી સ્ટંટબાજી: દર્દી સાથે રિક્ષા છેક ઇમરજન્સી વોર્ડમાં ઘુસાડી દીધીપાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !
રાજકોટ શહેરમાં ધનંજય ફાયનાન્સ પેઢીના માલીક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેને કરોડોનું ફુલેકુ ફેરવવાના ગુનામાં હાઈકોર્ટ શરતી જામીન આપ્યા હતાં. આ ઘટનામાં પાસપોર્ટ…
View More પાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસો
તસ્કર પાસેથી 6.30 લાખનો મુદ્દામાલ જપ્ત, યુનિ. પોલીસ અને એલસીબીની ટીમે છ દિવસ રેકી કરી આરોપીને પકડ્યો શહેરના યુનિવર્સિટી રોડ પરના બંધ મકાનોને નિશાન બનાવતી…
View More અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસોપિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યા
શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્ર્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન પર તુટી પડયા હતા. શ્ર્વાનને ક્રુરતાપુર્વક માર મારતા વચ્ચે પડેલી મહીલાને પણ માર…
View More પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યાગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…
View More ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાકોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યા
રસોઈ બનાવતી વખતે ઘટી ઘટના; રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહીં હોવાના કારણે ગેસ લીકેજ થતાં ઘટના ઘટી હોવાની શંકા બ્લાસ્ટ થતા ઓરડીના પતરા પણ ઉડયા;…
View More કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યાચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…
View More ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યાલહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા
ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર ક્રોસ વોટીંગનો ચારે તરફ…
View More લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખાચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચા
ગુજરાતમાં ચૂંટણી આગલા દિવસે આપના વધુ એક નેતાએ પાર્ટી છોડી છે. આગાહી કાર પરેશ ગોસ્વામીએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…
View More ચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચા