વારંવાર મોબાઇલ ચેક ન કરે તો 70 ટકાને અશાંતિનો, લાઇક-કમેન્ટ નહીં મેળવનારા 77 ટકાને એકલા હોવાનો અનુભવ: મનોવિજ્ઞાન ભવનનો ચોંકાવનારો રિપોર્ટ પરીક્ષાઓ જ્યારે નજીક આવે…
View More મોબાઇલે 60 ટકાને નિશાચર બનાવ્યા, 57 ટકાની યાદશક્તિ ઘટીCategory: રાષ્ટ્રીય
T-20માં બરોડાએ રેકોર્ડ બ્રેક 349 રન ખડક્યા
બરોડાની ટીમે T20 મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ગેમ્બિયા સામે 20…
View More T-20માં બરોડાએ રેકોર્ડ બ્રેક 349 રન ખડક્યાપુષ્પા-2, ફાયર નહીં વાઇલ્ડ ફાયર!! ચંદનની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો મનોરંજક ડ્રામા
ત્રણ કલાક લાંબી ફિલ્મ છતાં પ્રેક્ષકો જકડાઇ રહેશે, ધમાકેદાર મ્યુઝિક મૂડ બનાવી રાખશે દર્શકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મ પુષ્પા –…
View More પુષ્પા-2, ફાયર નહીં વાઇલ્ડ ફાયર!! ચંદનની આંતરરાષ્ટ્રીય તસ્કરીનો મનોરંજક ડ્રામાશેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1361 અંકનો ઉછાળો
આવતીકાલે RBI વ્યાજદર યથાવત્ રાખવાના આશાવાદે બજાર બંપર ભાગ્યું શેરબજારમાં મોર્નિંગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી છે. સેન્સેક્સ મોર્નિંગ સેશનમાં…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 1361 અંકનો ઉછાળોમધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયો
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. પોરબંદરથી માલસામાન સાથે ઈરાન જઈ રહેલ બોટ ડૂબી હતી. જોકે કોસ્ટગાર્ડ…
View More મધદરિયે પોરબંદર કોસ્ટગાર્ડનું દિલધડક રેસક્યુ, એકસાથે 12 ખલાસીઓને બચાવ્યા, જુઓ વિડીયોરિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ‘પુષ્પા 2’, આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મ
લાંબા ઈંતજાર બાદ અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ રિલીઝ થઈ ગઈ છે. ક્રાઈમ અને એક્શન થ્રિલર આ ફિલ્મની લંબાઈ 3 કલાક…
View More રિલીઝ થયાના માત્ર થોડા જ કલાકોમાં જ ઓનલાઈન લીક થઈ ‘પુષ્પા 2’, આ વેબસાઈટ પર જોવા મળશે અલ્લુ અર્જુનની ફિલ્મસાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતા
ચિત્તોડગઢ સ્થિત પ્રસિદ્ધ શ્રી સાંવરિયા સેઠ મંદિરની દાનપેટીમાંથી ઉપાડેલી રકમની ગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં 19 કરોડ 22 લાખ 55 હજાર…
View More સાંવરિયા શેઠને 19 કરોડથી વધુનું દાન, નવો રેકોર્ડ નોંધાવાની શક્યતાપાટીલના નિવાસે ગુજરાત ભાજપના નેતાઓનો મેળાવડો
ધારાસભ્યો-સાંસદો-માજી સાંસદો અને સીએમથી માંડી પીએમ સુધીના નેતાઓને પીરસાયો સુરતી વાનગીઓનો રસથાળ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલે ગઇ કાલે સાંજે તેમના દિલ્હીના…
View More પાટીલના નિવાસે ગુજરાત ભાજપના નેતાઓનો મેળાવડોરામ તેરી ગંગા મૈલી: ગંગાનું પાણી આચમન લાયક પણ નથી
પ્રદૂષણ બોર્ડના રિપોર્ટ મુજબ પવિત્ર નદીનું જળ પીવાથી ગંભીર બીમારીઓ થઇ શકે ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે.. અને કમ સે કમ હરિદ્વાર પહોંચતા સુધી તો…
View More રામ તેરી ગંગા મૈલી: ગંગાનું પાણી આચમન લાયક પણ નથીફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા
પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા શિવંકિતા દીક્ષિત સાઈબર ફ્રોડનો શિકાર બની હતી. ઠગએ તેને લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રાખ્યો અને પછી…
View More ફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા