ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકે ટેક્નિકલ અને ઓદ્યોગીક વિકાસમાં મેદાન માર્યું, કેરળ-રાજસ્થાન-ગોવા પ્રવાસન ક્ષેત્રે આગળ ‘બીજા કવાર્ટરમાં દેશનો વિકાસ દર 5.4% રહ્યો, પણ 25 રાજ્યોનો દેખાવ ખૂબ સારો’ બીજા…
View More 9%થી વધુ વિકાસ દર નોંધાવનારા 17 રાજ્યોમાં ગુજરાત સામેલCategory: રાષ્ટ્રીય
શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં
શિયાળાની સિઝન આવતાની સાથે જ હવા શુષ્ક બની જાય છે, જેના કારણે શરીરમાં શુષ્કતા અનુભવવા લાગે છે. લોકો તેમની ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારની…
View More શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાત
ઉત્તર ભારતમાં જો ઘરમાં કોઈ પ્રસંગ હોય અને ફુવા લોકો નારાજ થઈ જાય તો પ્રસંગમાં રંગમાં ભંગ પડી જવાની વાત સામાન્ય થઈ ગઈ છે. પણ…
View More ‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાતદિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર
ગુનેગાર સોનુ મટકા દિલ્હી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ સોનુ મટકા પર 50,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું…
View More દિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરજેલમાં ભુખ્યો-તરસ્યો ફરસ પર સૂતો અલ્લુ
હાઈકોર્ટનો ઓર્ડર સમયસર નહીં મળતા રાત જેલમાં વિતાવી, સવારે છૂટકારો પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા તેલુગુ અભિનેતા અલ્લુ…
View More જેલમાં ભુખ્યો-તરસ્યો ફરસ પર સૂતો અલ્લુસોમવારે રજૂ થશે ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ
લોકસભા-વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાના હેતુથી કાયદા પ્રધાન મેઘવાલ બે બંધારણીય સુધારા ખરડા રજૂ કરશે 2034થી અમલ થવાની શકયતા: મધ્યસત્ર ચૂંટણીની નોબત આવે તો સરકારની અવધિ…
View More સોમવારે રજૂ થશે ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલતારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની ભવ્ય જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી…
View More તારીખ પે તારીખ: મહારાષ્ટ્ર કેબિનેટનું હવે કાલે વિસ્તરણચેસ ચેમ્પિયન ગુકેશ પર કરોડોનો વરસાદ
વર્લ્ડકપ વિજેતા ટીમ ઇન્ડિયાને 20.42 કરોડ મળેલ જ્યારે ગુકેશ-લિરેનને 21.2 કરોડ મળ્યા કોણ કહે છે કે પૈસા માત્ર ક્રિકેટમાં જ છે? એવું કહેવા વાળાને ચેસ…
View More ચેસ ચેમ્પિયન ગુકેશ પર કરોડોનો વરસાદએનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશે
વર્ષ 2023માં રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. ત્યારે હવે ફેન્સ આ ફિલ્મના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ…
View More એનિમલ પાર્ક માટે લાંબી રાહ જોવી પડશે, પાર્ટ-3 પણ આવશેમને કોઇ વાતનો ડર નથી, વિનોદ કાંબલીએ કપિલદેવની ઓફર સ્વીકારી
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ કપિલ દેવના રિહેબમાં જવાના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તેમનો પરિવાર તેમની સાથે છે…
View More મને કોઇ વાતનો ડર નથી, વિનોદ કાંબલીએ કપિલદેવની ઓફર સ્વીકારી