બાંગ્લાદેશે ભારતને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે, અમે ભારત સરકારને…
View More શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલો! યુનુસ સરકારે ભારતને પ્રત્યાર્પણ માટે લખ્યો પત્રCategory: રાષ્ટ્રીય
એમપીમાં આરટીઓ કોન્સ્ટેબલને ત્યાં દરોડા: સૌરભ એક વર્ષમાં 100 કરોડ ઉઘરાવતો હતો
પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સૌરભના મિત્રની કારમાંથી એક ડાયરી મળી આવી છે. તે ડાયરીમાં તેના બોસ અને ઓફિસરોના…
View More એમપીમાં આરટીઓ કોન્સ્ટેબલને ત્યાં દરોડા: સૌરભ એક વર્ષમાં 100 કરોડ ઉઘરાવતો હતોરૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારી
ભાજપ ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણીની તૈયારીમાં લાગી જતું હોય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત આપણે જોયું છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા…
View More રૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારીસપ્તાહના પ્રારંભે શેરબજારમાં રાહત, સેન્સેક્સમાં 877 પોઈન્ટનો વધારો
ગયા અઠવાડિયે રોકાણકારોની સંપત્તિમાં 20 લાખ કરોડ જેટલો ઘટાડો નોંધાયા બાદ આજે અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં આજે…
View More સપ્તાહના પ્રારંભે શેરબજારમાં રાહત, સેન્સેક્સમાં 877 પોઈન્ટનો વધારોબેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, જુઓ પ્રથમ તસવીર આવી સામે
ભારતની બેડમિન્ટન સ્ટાર ખેલાડી પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેમના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. તેણે બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ…
View More બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, જુઓ પ્રથમ તસવીર આવી સામેઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેર
બન્ને ટીમમાં જોસ બટલર કેપ્ટન, બેન સ્ટોકસની ટીમમાંથી બાદબાકી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેની ટીમની જાહેરાત…
View More ઇંગ્લેન્ડે ચેમ્પિયન ટ્રોફી અને ભારત સામેની સિરિઝ માટે ટીમ જાહેરઓલરાઉન્ડર શિવમ દુબેના મુસ્લિમ છોકરી સાથે લગ્ને વિવાદ સર્જાયો હતો
હિન્દુ એન મુસ્લિમ બંને રીતરિવાજોથી લગ્ન કર્યા હતાં ગ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે આ દિવસોમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળે છે. તે…
View More ઓલરાઉન્ડર શિવમ દુબેના મુસ્લિમ છોકરી સાથે લગ્ને વિવાદ સર્જાયો હતોચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશે
આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી ચૂકી છે. દરમિયાન, પીટીઆઈએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશેમહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણ
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર…
View More મહારાષ્ટ્રમાં હવે પ્રભારી મંત્રી બનવા ખેંચતાણતમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટના ત્રણેય ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તેના આ નિર્ણયથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ડ્રેસિંગ રૂૂમમાં તેના…
View More તમારી માતા હોસ્પિટલમાં દાખલ હોવા છતાંય તમે ટીમ માટે રમતા રહ્યા