સુપ્રીમે અસાધારણ સત્તાનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિએ નકારી કાઢેલા તામિલનાડુના 7 સહિત 10 ખરડાને મંજૂરી આપી: રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિને પણ વિટો પાવર નહીં હોવાનો ચૂકાદો આપ્યો…
View More રાષ્ટ્રપતિએ પણ 3 માસમાં ખરડા વિશે નિર્ણય લેવો પડે: સુપ્રીમCategory: રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 5.8ની તીવ્રતા અનુભવાઇ
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ ઉપરાંત પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ધરતી ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. બંને સ્થળોએ હજુ સુધી…
View More જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 5.8ની તીવ્રતા અનુભવાઇદેશભરમાં દોઢ કલાકથી UPIની સર્વિસ ઠપ્પ, Paytm, PhonePe અને Google Payના યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી,
દિલ્હી-એનસીઆર સહિત ભારતના ઘણા શહેરોમાં આજે બપોરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સેવાઓ અચાનક બંધ થઈ ગઈ. આ સમય દરમિયાન, ઘણા લોકો UPI દ્વારા ચુકવણી…
View More દેશભરમાં દોઢ કલાકથી UPIની સર્વિસ ઠપ્પ, Paytm, PhonePe અને Google Payના યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલી,શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વ
આપણે તંદુરસ્ત શરીર અને નિરોગી જીવન જીવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોઇએ છીએ, પરંતુ જો આપણે નિરોગી જીવન જીવવું હોય તો ત્રણ વાતોનું ધ્યાન…
View More શરીરના ત્રિદોષ વાયુ, કફ અને પિત્ત: સમજવું અને સંતુલિત રાખવાનું મહત્ત્વમારા કેસ થકી નામ અને ખ્યાતિ મેળવનાર વકીલ નથી જોઇતા: રાણા
26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર હુસૈન રાણાએ દિલ્હીની વિશેષ અદાલત પાસે માંગણી કરી છે કે તેમના કેસમાં એવો કોઈ વકીલ ન હોવો…
View More મારા કેસ થકી નામ અને ખ્યાતિ મેળવનાર વકીલ નથી જોઇતા: રાણાછાવાની જ્વલંત સફળતા બાદ વિકી કૌશલ જાદુગરના રોલમાં જોવા મળશે
વિકી કૌશલની કરિયરમાં અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છાવા છે. છાવા મા છત્રપતિ સંભાજી મહારાજના રોલ માટે વિકીની ચોમેર પ્રશંસા થઈ રહી છે…
View More છાવાની જ્વલંત સફળતા બાદ વિકી કૌશલ જાદુગરના રોલમાં જોવા મળશેઅક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝ
હિન્દી સિનેમામાં ઘણા સમયથી સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં આવી રહી છે. આવી જ એક અક્ષય કુમાર અને આર માધવન સ્ટારર ફિલ્મ કેસરી ચેપ્ટર…
View More અક્ષયકુમારની કેસરી-2 થશે 18મીએ સિનેમાઘરોમાં રિલીઝકોઇ મૂર્ખ જ આવી ફિલ્મની ટીકા કરશે, જયા બચ્ચનને અક્ષયકુમારનો જવાબ
ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ જીતનાર ફિલ્મ ટોયલેટ: એક પ્રેમ કથાની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. પરંતુ જયા…
View More કોઇ મૂર્ખ જ આવી ફિલ્મની ટીકા કરશે, જયા બચ્ચનને અક્ષયકુમારનો જવાબCSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજય
ચેપોકના મેદાનમાં સૌથી વધુ રને ચૈન્નઈ સુપર કિંગ્સનો પરાજય, સુનિલ નારાયણની બેટિંગ-બોલિંગમાં કમાલ IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ…
View More CSKની સતત પાંચમી હાર, KKRનો 8 વિકેટે વિજયઅદાલતો દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મનઘડંત અર્થઘટન રોકવા ત્રુટિઓ શોધી દૂર કરવી જરૂરી
અલ્લાહાબાદ હાઈકોર્ટે એક સગીર છોકરી પર બળાત્કારના પ્રયાસ મુદ્દે આપેલા ચુકાદાનો આઘાત શમ્યો નથી ત્યાં બળાત્કારના જ એક કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટના જ જજે કરેલી ટિપ્પણીઓના…
View More અદાલતો દ્વારા કાયદાકીય જોગવાઇઓનું મનઘડંત અર્થઘટન રોકવા ત્રુટિઓ શોધી દૂર કરવી જરૂરી