વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે મોટો ઘટાડા જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતાં.…
View More શેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડોCategory: રાષ્ટ્રીય
ઓપરેશન સિંદૂર પછી ઘૂસણખોરી ઊલ્ટાની વધી
સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓનું ધ્યાન મોટા સંઘર્ષ પર કેન્દ્રિત હોવાથી ઘૂસણખોરી વિરોધી અભિયાનમાં ઢીલાશ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત…
View More ઓપરેશન સિંદૂર પછી ઘૂસણખોરી ઊલ્ટાની વધીકોરોના ફેલાયો: પુડુંચેરી, તામિલનાડુમાં 12-12 કેસ
હોંગકોંગ અને સિંગાપોર સહિત એશિયાના કેટલાક ભાગોમાં ચેપના પુનરાગમન વચ્ચે, આરોગ્ય અધિકારીઓ ઘણા રાજ્યોમાં કોવિડ-19 કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે…
View More કોરોના ફેલાયો: પુડુંચેરી, તામિલનાડુમાં 12-12 કેસવકફ બિલ સામેના અરજદારો સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી, 97 લાખ લોકોનો અભિપ્રાય લીધો
બુધવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસની સુનાવણી શરૂૂ થઈ. આ મહત્વપૂર્ણ સુનાવણીમાં, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મજબૂત રીતે કાનૂની…
View More વકફ બિલ સામેના અરજદારો સમગ્ર મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા નથી, 97 લાખ લોકોનો અભિપ્રાય લીધોપટેલ ઈન્ફ્રા.એ એક દી’નાં 34 કી.મી. રોડ બનાવી રેકોર્ડ સર્જયો
ઉત્તર પ્રદેશના ગંગા એકસપ્રેસ વે પ્રોજેકટ પર હરદોઈ-ઉન્નાવ સેકશનમાં રાજકોટની કંપનીએ રેકોર્ડ ઝડપે ડામર પાથર્યો દેશના બાંધકામ ક્ષેત્રમાં યોગદાન આપતી અગ્રણી કંપનીઓમાંની એક, રાજકોટની પટેલ…
View More પટેલ ઈન્ફ્રા.એ એક દી’નાં 34 કી.મી. રોડ બનાવી રેકોર્ડ સર્જયોનેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ ગાંધીએ ગુનામાંથી મળેલા 142 કરોડનો લાભ મેળવ્યો: ઈડીનો દાવો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) એ બુધવારે દિલ્હીની કોર્ટને જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને તેમની માતા અને ભૂતપૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીએ ગુનામાંથી…
View More નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા, રાહુલ ગાંધીએ ગુનામાંથી મળેલા 142 કરોડનો લાભ મેળવ્યો: ઈડીનો દાવોછત્તીસગઢનામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, જવાનોએ 30 નકસલીઓને ઠાર માર્યાં
છત્તીસગઢમાં સુરક્ષા દળના જવાનોને એક મોટી સફળતાં મળી છે. છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષા દળોએ 30…
View More છત્તીસગઢનામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, જવાનોએ 30 નકસલીઓને ઠાર માર્યાંટાઇમની ટોપ 100 પરોપકારીઓની યાદીમાં અંબાણી દંપતી
અઝીમ પ્રેમજી, નિખિલ કામથ સહિતના ભારતીયોનો સમાવેશ ગુજરાત મિરર,નવી દિલ્હી તા.21 અમેરિકાના અગ્રણી ટાઈમ મેગેઝિને પહેલી વાર TIME 100 પરોપકાર 2025 ની યાદી બહાર…
View More ટાઇમની ટોપ 100 પરોપકારીઓની યાદીમાં અંબાણી દંપતીકન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પુસ્તકને બુકર પ્રાઈઝ એવોર્ડ
વિશ્ર્વના 6 પુસ્તકમાંથી ‘હાર્ટ લેમ્પ’ને પસંદ કર્યુ ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચી…
View More કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પુસ્તકને બુકર પ્રાઈઝ એવોર્ડઅમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ
કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને એક પત્રકારે સાથે મળીને જૂઠાણું…
View More અમિત માલવિયા અને અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસનો કેસ