અનેક વૃક્ષો ઉખડી પડ્યા, ટ્રેન-માર્ગ વ્યવહાર ખોરવાયો : પૂણે એરપોર્ટ બહાર પાણી ભરાયા કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે…
View More મુંબઇ, પૂણે સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદCategory: રાષ્ટ્રીય
જાસૂસ જયોતિએ બ્લેક આઉટની વિગતો પાક.ને લીક કરી હતી: ડાયરીમાં ઉભરાયો પાક. પ્રેમ
બેંક ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ દ્વારા નાણાકીય વ્યવહારો જાણવા પ્રયાસ જ્યોતિ મલ્હોત્રાએ ઓપરેશન સિંદૂર માંથી બ્લેકઆઉટ વિગતો પાકિસ્તાનને લીક કરી હોવાનો આરોપ છે. તેના ફોન અને…
View More જાસૂસ જયોતિએ બ્લેક આઉટની વિગતો પાક.ને લીક કરી હતી: ડાયરીમાં ઉભરાયો પાક. પ્રેમહિન્દી પછી તેલુગુ ભાષામાં રિલીઝ થશે કેસરી ચેપ્ટર-2
અક્ષયકુમાર, અનન્યા પાંડે અને આર. માધવનને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી કેસરી ચેપ્ટર 2 બાબતે હવે ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે આ…
View More હિન્દી પછી તેલુગુ ભાષામાં રિલીઝ થશે કેસરી ચેપ્ટર-2વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુ
IPL-2025માં અત્યાર સુધીમાં 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ IPL 2025નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તે દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટુર્નામેન્ટ માટે કેટલાક…
View More વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજય
વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 57 રન ફટકાર્યા, ધોનીને પગે લાગ્યો સ્થળ બદલાયું, ગ્રાઉન્ડ બદલાયું, પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું નસીબ ન બદલાયું. અરુણ જેટલી સ્ટેડિયમ…
View More ધોનીની ટીમની સતત 10મી હાર, રાજસ્થાનનો વિજયમાયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છે
બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)નાં સર્વેસર્વા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ના ચીફ નેશનલ કો-ઓર્ડિનેટર નીમતાં ઉત્તર પ્રદેશમાં લાંબા સમયથી ચાલી રહેલા માયાવતી…
View More માયાવતી તેમનો ઉત્તરાધિકારી ગમે તે કરે, બસપા હવે ડૂબતું વહાણ છેમહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોત
મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં એક દુ:ખદ ઘટના બની છે. કલ્યાણમાં ગઈ કાલે બપોરે એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે.…
View More મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી, છ લોકોના મોતIPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયા
IPL 2025ની ફાઇનલ મેચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજેલાંબી બેઠક બાદ…
View More IPL 2025ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, પ્લેઓફની આ મેચના સિડ્યુલ પણ બદલાયાબીજે જે કંઇ હોય તે, ભારતમાં કોરોના નિયંત્રણમાં: સરકાર
હોંગકોંગ-સિંગાપુરમાં કોવિડના નવા વેરિએન્ટથી વધેલા કેસોના સંદર્ભમાં ભારતમાં સમીક્ષા : હાલ ચિંતા કરવા જેવું નથી એશિયાના કેટલાક ભાગો, ખાસ કરીને સિંગાપોર અને હોંગકોંગમાં નવી લહેર…
View More બીજે જે કંઇ હોય તે, ભારતમાં કોરોના નિયંત્રણમાં: સરકારન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકાએ સોમવારે કહ્યું કે ન્યાયાધીશો પણ માણસ છે અને તેઓ નિર્ણય આપતી વખતે ભૂલો કરી શકે છે. તેમણે સ્વીકાર્યું…
View More ન્યાયધીશો પણ માણસ છે, તે પણ ભૂલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટના જજ