રોકડ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયેલા દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિ દ્વારા તેમના…
View More કેશકાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ થશેCategory: રાષ્ટ્રીય
કુવૈતમાં સંસદીય ડેલિગેશનના સભ્ય ગુલામનબીની તબિયત લથડી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદને ગઇકાલે કુવૈતની મુલાકાતે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રવાસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવામાં…
View More કુવૈતમાં સંસદીય ડેલિગેશનના સભ્ય ગુલામનબીની તબિયત લથડીજમીન-મિલકતની ખરીદી-વેચાણ ઓનલાઈન રજિસ્ટર કરી શકાશે
117 વર્ષ જુના રજિસ્ટ્રેશન એકટને ધરમૂળથી બદલવા નવો ડ્રાફ્ટ બહાર પડાયો; વેચાણ કરાર-પાવર ઓફ એટર્ની-સેલ સર્ટિફિકેટ-મોર્ગેજ ડીડ વગેરે ઓનલાઈન અપલોડ કરીને નોંધણી કરવાની સુવિધા હાલમાં…
View More જમીન-મિલકતની ખરીદી-વેચાણ ઓનલાઈન રજિસ્ટર કરી શકાશેઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજો
ઓરેન્જ કેપમાં શુભમન ગિલ અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણ નંબર 2 પર, 69 મેચ બાદની સ્થિતિ IPL 2025ની 69મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ…
View More ઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજોરેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટ
RCBએ IPL 2025ના પહેલા ક્વોલિફાયરમાં પોતાની જગ્યા બુક કરાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6…
View More રેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટમોદીએ પાક.ને શાંતિની રોટલો ખાવા કહ્યું એમાં તેને મરચાં લાગ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે યુદ્ધવિરામ થઈ ગયો હોય પણ બંને દેશના નેતાઓ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ હજુ બંધ થયું નથી. ભારતે યુદ્ધ ટાળવા માટે યુદ્ધવિરામ…
View More મોદીએ પાક.ને શાંતિની રોટલો ખાવા કહ્યું એમાં તેને મરચાં લાગ્યાઆવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR
આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26) માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ…
View More આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓને મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITRહૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પર
1.2 લાખનું ઇન્જેકશન ઇએમઆઇ પર આપવા સ્વિસ કંપની ભારતની 4 કંપનીઓ સાથે જોડાણ કરશે સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની નોવાર્ટિસે ભારતમાં એક અનોખી પહેલ કરી છે. કંપનીએ…
View More હૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પરનાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશે
સરકાર પ્રસ્તાવિત GST 2.0 સુધારા હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (ૠજઝ) માળખામાં ફેરફાર કરવા માટે તેના પ્રયાસો ઝડપી બનાવી રહી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ…
View More નાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશેઅભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી
યુએસ એમ્બેસી ઇન્ડિયા (USAndIndia on X) એ શરૂૂઆતમાં મંગળવારે સવારે (IST) સોશિયલ મીડિયા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી વિઝા ચેતવણી જારી કરી હતી. મુંબઈ, ચેન્નાઈ,…
View More અભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી