મુંબઇ કોન્સર્ટમાં 11,000 ટિકિટોનું વિક્રમજનક વેચાણ બોલિવૂડના જાણીતા સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાનો કેપ મેનિયા ટૂર દેશભરમાં ધૂમ મચાવી રહ્યો છે. મુંબઈના બીકેસી સ્થિત જિયો…
View More હિમેશ રેશમિયાના “કેપ મેનિયા” ટૂરનો દેશભરમાં દબદબોCategory: રાષ્ટ્રીય
IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડ
પંજાબ કિંગ્સે શાનદાર રમત બતાવી અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ઈંઙક 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સની…
View More IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતા
આ વખતે આપણને નવી IPL ચેમ્પિયન ટીમ મળશે તે નક્કી છે, કારણ કે 2008 થી રમી રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હજુ…
View More ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતાભારત-પાક. લડાઇમાં અમેરિકાનો સ્વાર્થી ચહેરો
ભારતના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરીત ભયાનક આતંકી હુમલા બાદ ભારત-પાક. વચ્ચે થયેલા યુધ્ધ પછી ભારત પ્રત્યેની વિશ્ર્વના દેશોની નજર અને માનસિકતા હવે ખુલ્લી પડી રહી…
View More ભારત-પાક. લડાઇમાં અમેરિકાનો સ્વાર્થી ચહેરોપંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શન
પાકિસ્તાન માટે જાસૂસી કરવાની શંકામાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. તેના પાકિસ્તાનની ગુપ્તચર…
View More પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ખાલિસ્તાની આતંકવાદી સાથે કનેક્શનઅયોધ્યામાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત
3 જૂનના રોજ સવારે 6:30 વાગ્યાથી શ્રી રામ જન્મભૂમિ ખાતે બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂૂ થયો છે. 3 જૂનથી શરૂૂ થઈને 5 જૂન સુધી…
View More અયોધ્યામાં આજથી રામ દરબારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆતIPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બન્ને બળીયા વચ્ચે રોમાંચક ટક્કર, ક્રિકેટ રસિયાઓનો રોમાંચ સાતમા આસમાને તુલનાત્મક દૃષ્ટીએRCBનું પલડું ભારે, છતાં PKSBનાં બેટ બહાદુરો કપ જીતવા સક્ષમ…
View More IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગસિંધુ નદીનું પાણી ન મળતા પાકિસ્તાનની હાલત ગંભીર: આખા દેશમાં ભૂખમરો થશે!
વાવણીની મોસમમાં દેશના બન્ને મોટા ડેમ તળિયાઝાટક, ભારત પાસે ખોળો પાથરવા સિવાય કોઇ વિકલ્પ નહીં ભારતે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદ સામે ચેતવણી આપતા અનેક મોટા…
View More સિંધુ નદીનું પાણી ન મળતા પાકિસ્તાનની હાલત ગંભીર: આખા દેશમાં ભૂખમરો થશે!સિંહસ્થ મહાકુંભની તારીખો જાહેર, 2 ઓગસ્ટ’27ના રોજ અમૃત સ્નાન
મહારાષ્ટ્રની કાશી તરીકે ઓળખાતી પૂણ્યનગરી નાસિકમાં સિંહસ્થ કુંભમેળાના પર્વની તારીખોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. નાસિક અને ત્ર્યંબકેશ્વરના તમામ અખાડાઓના સાધુ-મહંતોની હાજરીમાં આ જાહેરાત કરાઈ…
View More સિંહસ્થ મહાકુંભની તારીખો જાહેર, 2 ઓગસ્ટ’27ના રોજ અમૃત સ્નાનરશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વકરવાના ભયે શેરમાર્કેટની શરૂૂઆત જૂનના પ્રથમ કારોબારી દિવસે જ ઘટાડા સાથે થઇ છે. માર્કેટ પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધારે…
View More રશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકો