પીએમ મોદી પણ ફૂલ ફોર્મમાં…કહ્યું મિલઝુલ કે નયા જહાં બનાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા અને કુદરતી ભાગીદારી પર ભાર મૂક્યો…
View More આઇ…આઇ…આઇ… તેરી યાદ આઇ, ટ્રમ્પે કહ્યું, મારા મિત્ર મોદી સાથે વાત કરવા આતુરCategory: રાષ્ટ્રીય
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાનો નિર્ણય બુમરેંગ સાબિત: વિપક્ષમાંથી ભારે ક્રોસ વોટિંગ
રાધાકૃષ્ણનને અપેક્ષાથી 14 મત વધુ મળ્યા, ઠાકર-આપ સામે ચિંધાતી આંગળી ઉપરાષ્ટ્રપતિપદની ગઈકાલે યોજાયેલી ચૂંટણીનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. જે મુજબ એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને…
View More ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાનો નિર્ણય બુમરેંગ સાબિત: વિપક્ષમાંથી ભારે ક્રોસ વોટિંગશું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!
એશિયા કપમાં ઘણી બ્લોકબસ્ટર મેચ જોવા મળશે. જેમાંથી સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. કરોડો ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જુએ…
View More શું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!એશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કર
રાત્રે 8થી પ્રારંભ, 2 ફાસ્ટ બોલર, 3 ઓલ રાઉન્ડર સાથેની સંભવિત પ્લેઇંગ ઇલેવન ક્રિકેટ એશિયા કપ 2025માં ભારતનો પહેલો મુકાબલો આજે યુએઇ સાથે છે. ભારત…
View More એશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કર‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયા
ભારત વિરુદ્ધ સતત કડક વલણ અપનાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર વેપાર અવરોધો દૂર કરવા માટે…
View More ‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયાસિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ
લદ્દાખમાં સિયાચીન ગ્લેશિયર પર એક મોટો હિમસ્ખલન થયો હતો, જેમાં ભારતીય સેનાના ત્રણ સૈનિકો શહીદ થયા હતા. આ વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર છે, જ્યાં…
View More સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદમલયાલી અભિનેત્રીને ગજરો પહેરી એરપોર્ટ જવાનું મોંઘુ પડયું
મલયાલી અભિનેત્રી નવ્યા નાયર ચમેલીના ફૂલનો ગજરો પહેરીને ઍર ટ્રાવેલ કરી રહી હતી. એકદમ સામાન્ય લાગતી આ બાબત માટે ઑસ્ટ્રેલિયામાં તેણે એક લાખ રૂૂપિયાનો દંડ…
View More મલયાલી અભિનેત્રીને ગજરો પહેરી એરપોર્ટ જવાનું મોંઘુ પડયુંલાલબાગચા રાજાના વિસર્જનમાં ખિસ્સા કાતરૂઓને તડાકો
લાલબાગચા રાજાની વિસર્જનયાત્રા વખતે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હોવાથી પ્રચંડ ગિરીદીનો લાભ લેવા પાકીટમારો, મોબાઇલચોર અને ચેઇન-સ્નેચર્સ ઍક્ટિવ થઈ જાય છે. આ વર્ષે પણ એવું…
View More લાલબાગચા રાજાના વિસર્જનમાં ખિસ્સા કાતરૂઓને તડાકોમોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકી
પીએમ મોદીની હિમાચલ મુલાકાત દરમિયાન હિમાચલ પ્રદેશના શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નેરચોક અને મેડિકલ કોલેજ ચંબામાં બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા છે.…
View More મોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકીદેશને આજે મળશે નવા ઉપરાષ્ટ્રપતિ, મતદાન પૂર્ણ
એનડીએના ઉમેદવારે મતદાન અગાઉ રામમંદિરમાં પ્રાર્થના કરી: મોદીએ પ્રથમ મત આપ્યો: બીજેડી, બીઆરએસ, અકાલીદળના સાંસદો મતદાનથી અળગા રહેશે: રાધાકૃષ્ણનનો જંગી બહુમતીથી વિજય પાકો ઉપરાષ્ટ્રપતિ પદની…
View More દેશને આજે મળશે નવા ઉપરાષ્ટ્રપતિ, મતદાન પૂર્ણ