GST દરોના તર્કસંગતકરણ (રેશનાલાઇઝેશન)ના એક વર્ષ પછી, કોમોડિટીના ઊંચા ભાવને કારણે મળેલા લાભોનો મોટો હિસ્સો ધોવાઈ ગયો છે; ખાદ્યપદાર્થોથી લઈને ગ્રાહક વપરાશની વસ્તુઓ અને…
View More GST દર ઘટાડાનો લાભ મોંઘવારીમાં ધોવાઇ ગયોCategory: રાષ્ટ્રીય
ન્યુઝીલેન્ડ પ્રવાસમાં અધવચ્ચે બદલાશે કેપ્ટન, ગિલની જગ્યાએ અય્યરને કમાન
ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારો ન્યૂઝીલેન્ડ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા 5 ટી-20, 5 વનડે અને 2…
View More ન્યુઝીલેન્ડ પ્રવાસમાં અધવચ્ચે બદલાશે કેપ્ટન, ગિલની જગ્યાએ અય્યરને કમાનએશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગ
ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોનો રોમાંચ અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. વર્તમાન સમયમાં…
View More એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગકાલે પ્રથમવાર ભારત-જાપાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકરાશે
ભારત અને જાપાન વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગ રૂૂપે, બંને દેશોની ક્રિકેટ ટીમો ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. આ પહેલીવાર…
View More કાલે પ્રથમવાર ભારત-જાપાનની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકરાશેએશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યા
સૂચિકા તરિયાલે ઇતિહાસ રચ્યો, મિકસ્ડ માર્શલ આર્ટસમાં જીત્યો બ્રોન્ઝ, 4 સિલ્વર અને 2 બ્રોન્જ સાથે મેડલ ટેબલમાં ભારત 10મા સ્થાને આજે એશિયન ગેમ્સ 2026નો ત્રીજો…
View More એશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યાભારતીય ફિલ્મ ‘અંગ’ની ઓસ્કારમાં સીધી એન્ટ્રી
નાગાલેન્ડની પૃષ્ઠભૂમિ પર આધારિત ભારતીય ફિલ્મ ‘અંગ’ (અક્ષલવ)ને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોંધપાત્ર સફળતા અને પ્રશંસા મળી છે. નાગાલેન્ડના ફિલ્મ નિર્માતા તેજા રિયો દ્વારા નિર્દેશિત…
View More ભારતીય ફિલ્મ ‘અંગ’ની ઓસ્કારમાં સીધી એન્ટ્રીએક દિવસ બન્ને ટ્રોફી ભારત આવશે જ: દેવજીત સૈકિયા
નકવી સાથે વિવાદના કારણે ટ્રોફી સ્વીકારાઇ ન હતી એશિયા કપની ટ્રોફી અંગે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ વિશ્વાસ વ્યક્ત…
View More એક દિવસ બન્ને ટ્રોફી ભારત આવશે જ: દેવજીત સૈકિયામોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ
સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે…
View More મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદUPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂ
દેશમાં ડિજિટલ પેમેન્ટનો પર્યાય બની ગયેલા UPIને લઈને આજે બજારમાં ભારે પેનિકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થયા કે…
View More UPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂવીજ ગ્રાહકોને ઝટકો: લાઇટ બિલમાં મહિને રૂા.300 સુધીનો વધારાનો ડામ
મોંઘવારીના સતત માર વચ્ચે સામાન્ય પ્રજાજનો માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરના દિવસોમાં ખાંડ અને શાકભાજી સહિતની તમામ જીવનજરૂૂરી ચીજવસ્તુઓના ભાવમાં…
View More વીજ ગ્રાહકોને ઝટકો: લાઇટ બિલમાં મહિને રૂા.300 સુધીનો વધારાનો ડામ