મૃત્યુદંડની ક્રૂરતાને બદલે લિથલ ઇન્જેક્શન અને ઇલેક્ટ્રિક ખુરશીના વિકલ્પોની ચર્ચા, કેન્દ્ર પાસે જવાબ ભારતમાં દાયકાઓથી ચાલી આવતી ફાંસીની પદ્ધતિ હવે કાયદાકીય તપાસના ઘેરામાં છે. ગઇકાલે…
View More ફાંસીના ફંદાનો અંત લાવવા પીડારહિત મોત પર સુપ્રીમ કોર્ટની વિચારણાCategory: રાષ્ટ્રીય
27મીએ દેશવ્યાપી બેંક હડતાળ, કાલથી 4 દિવસ વ્યવહારો ખોરવાશે
ગુજરાતના બેંક કર્મચારીઓ પણ જોડાશે બેંક કર્મચારીઓ અને અધિકારીઓના નવ મુખ્ય યુનિયનોનું પ્રતિનિધિત્વ કરતી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા અખિલ ભારતીય હડતાળના એલાનને…
View More 27મીએ દેશવ્યાપી બેંક હડતાળ, કાલથી 4 દિવસ વ્યવહારો ખોરવાશેચાંદીના ભાવમાં 35 હજારનો ઉછાળો, સોનું 4950 ડોલરને પાર
ચાંદીમાં 24 હજારના ઘટાડા બાદ જબરો બાઉન્સબેક, 1.61 લાખની નવી ટોચ બનાવી, સોનું રૂા.બે હજાર વધ્યું ગઈકાલે સવારે ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયા બાદ ચાંદીએ ફરી…
View More ચાંદીના ભાવમાં 35 હજારનો ઉછાળો, સોનું 4950 ડોલરને પારમારો પરિવાર સુનિયોજિત ષડયંત્રનો ભોગ બન્યો છે, ગોવિંદાએ મૌન તોડ્યું
ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાને વચ્ચે ચાલી રહેલી અફવાઓ વચ્ચે, બોલિવૂડના નંબર 1 હીરોએ પહેલી વાર ખુલીને વાત કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી, તેમના…
View More મારો પરિવાર સુનિયોજિત ષડયંત્રનો ભોગ બન્યો છે, ગોવિંદાએ મૌન તોડ્યુંભારતને નિરાશા, ઓસ્કારની રેસમાંથી ‘હોમ બાઉન્ડ’ બહાર
ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ઓસ્કાર 2026 માટેના નોમિનેશન્સ જાહેર કરવામાં આવ્યા હતા. ભારત સહિત વિશ્વભરની નજર આ નોમિનેશન્સ પર હતી. એકેડેમી ઓફ મોશન…
View More ભારતને નિરાશા, ઓસ્કારની રેસમાંથી ‘હોમ બાઉન્ડ’ બહારRCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલ
ભારતીય ઉદ્યોગપતિ અને ’વેક્સિન કિંગ’ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ખરીદવામાં રસ દાખવ્યો છે. 22 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર તેમણે…
View More RCB ખરીદવાની રેસમાં અદાર પૂનાવાલા પણ સામેલબેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.પરંતુ…
View More બેટ-બોલ તોડીને બનાવાઇ ભારત ન્યૂઝીલેન્ડ T20 સિરીઝની ટ્રોફીકોલ્ડવોર દ્વિતીય કે વર્લ્ડવોર તૃતીય? આ દુનિયા કઈ તરફ ધકેલાઈ રહી છે?
અમેરિકાને સાઉદી અરેબિયા સાથે સંબંધો બગાડવા પાલવે એમ નથી, સાઉદી અરેબિયા પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની વિરુદ્ધ ગળું ખોંખારીને ક્યારેય બોલ્યું નથી, પાકિસ્તાનને સતત આર્થિક અને માળખાકીય…
View More કોલ્ડવોર દ્વિતીય કે વર્લ્ડવોર તૃતીય? આ દુનિયા કઈ તરફ ધકેલાઈ રહી છે?દિલ્હીના શીખ વિરોધી તોફાનોના કેસમાં આધાર-પુરાવાનો પત્તો નથી
ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફાટી નિકળેલાં શીખ વિરોધી રમખાણોના વધુ એક કેસમાં ચુકાદો આવી ગયો અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને…
View More દિલ્હીના શીખ વિરોધી તોફાનોના કેસમાં આધાર-પુરાવાનો પત્તો નથીબાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ચેતવણી અને અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશે સ્પષ્ટ કર્યું છે…
View More બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો કર્યો બહિષ્કાર, ICCએ ભારતમાં રમવા માટે મૂકી હતી શરત