યુદ્ધવિરામના પહેલા દિવસે, નોર્વે સ્થિત ઊર્જા સંશોધન કંપની, રાયસ્ટાડ એનર્જી દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ 10 જહાજો બહાર નીકળ્યા હોવાની જાણ કરવામાં આવી છે. આમાંથી ચાર…
View More યુધ્ધવિરામની જાહેરાત પછી પણ સેંકડો જહાજો ફસાયેલા છેCategory: આંતરરાષ્ટ્રીય
ઇસ્લામાબામાં વાટાઘાટોનો આરંભ, લેબેનોન મુદ્દે રાજદ્વારી તંગદિલી
હોર્મુઝ બંધ, લેબનોન સળગી રહ્યું છે, ઇસ્લામાબાદમાં વાટાઘાટો: ઈરાન-યુએસ યુદ્ધવિરામ કડક દોર પર ચાલી રહ્યો છે. તેહરાને કહ્યું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કરી…
View More ઇસ્લામાબામાં વાટાઘાટોનો આરંભ, લેબેનોન મુદ્દે રાજદ્વારી તંગદિલીહવે નાટો સાથે અમેરિકા છેડો ફાડવાની તૈયારીમાં
તો પશ્ર્વિમ દેશોની સંરક્ષણ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર થશે, નાટોના વડા માર્ક રૂટે સાથે ટ્રમ્પની મીટિંગ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની અસરો હવે વૈશ્વિક રાજકારણ પર…
View More હવે નાટો સાથે અમેરિકા છેડો ફાડવાની તૈયારીમાંઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયો
સમજાવનારા જન્માક્ષર ક્રિકેટ જીવનશૈલી ગેજેટ્સ ટ્રેન્ડિંગ સમાચાર બ્રાન્ડ પોસ્ટ્સ હવામાન વિડિઓઝ તમારા માટે ખાસ વાયરલ અભિપ્રાય ફોટા ગુના ઇઝરાયલે હિઝબુલ્લાહ ચીફને મારી નાખ્યો: લેબનોનમાં ઓપરેશન…
View More ઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયોપાક. ડિપ્લોમસીની સફળતા ભારત માટે નવી ચિંતા
ચીન-રશિયા-અમેરિકા-યુરોપ-સાઉદી અરેબિયા-ઇજીપ્ત- તુર્કી સહિતના દેશો સાથે મુનીરના મેળાવડાથી કંગાળ પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય કદ વધી ગયું જયશંકરે ‘દલાલ’ કહીને ઝાટકેલા પાક.ને યુધ્ધવિરામ માટે ટ્રમ્પે સત્તાવાર ‘થેંક્યુ’ કહ્યું…
View More પાક. ડિપ્લોમસીની સફળતા ભારત માટે નવી ચિંતાયુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોત
લેબેનોન સાથે યુધ્ધવિરામ ફગાવી ઇઝરાયલ તૂટી પડ્યું, ઇરાનની 10 શરતો પણ ફગાવતા ટ્રમ્પ, સેના પણ ખાડીમાં જ રહેશે આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારે સકારાત્મક ગાજવીજ સાથે…
View More યુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોતફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોત
જર્મનીમાં ફૂટબોલ લીગ દરમિયાન ઘટના જર્મનીમાં આયન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટ નામની ફૂટબોલ ટીમના 87 વર્ષની ઉંમરના ચાહકનું સ્ટેડિયમમાં મેચ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અવસાન થયું હતું.…
View More ફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોતઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છે
અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુદ્ધમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈ ગયો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે 24 કલાક પહેલાં જ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હુંકાર કરેલો…
View More ઇરાન-અમેરિકા પાક.નું કહ્યું કરે એ ભારત માટે ગંભીર સંકેત છે‘અમેરિકાએ પાકિસ્તાન ઉપયોગ કર્યો છે’ ઇઝરાયલી રાજદૂતે શહબાઝ શરીફની પોલ ખોલી
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલુ છે .લેબનોન પર ઈઝરાયલના ઘાતક હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના થોડા જ…
View More ‘અમેરિકાએ પાકિસ્તાન ઉપયોગ કર્યો છે’ ઇઝરાયલી રાજદૂતે શહબાઝ શરીફની પોલ ખોલી‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનના શાસનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઈરાન અમારી 15…
View More ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન